gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

મહિલા માટે ખૂબ ફાયદાકારક છે ‘ભદ્રાસન’, એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર | yoga pose every woman should practice daily gracious pose benefits bhadrasana

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 18, 2025
in Lifestyle
0 0
0
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bhadrasana Health Benefits: યોગાસન કરવાથી આપણું શરીર અને મન સ્વસ્થ રહે છે. યોગાસન ઘણા રોગોથી બચાવે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. આમ તો યોગાસન ફાયદાકારક જ હોય છે પણ અમુક યોગાસન સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક હોય છે, જેમાંથી એક ભદ્રાસન છે. આ આસન માત્ર શરીરને મજબૂત બનાવતું નથી પણ માનસિક શાંતિ પણ આપે છે. જો તે દરરોજ થોડી મિનિટો માટે કરવામાં આવે તો તે તણાવ પણ ઘટાડી શકે છે. તેમજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે.

ભદ્રાસન શરીરને મજબૂત બનાવે છે

‘ભદ્ર’ એટલે કે શુભ અને ‘આસન’ એટલે કે બેસવાની મુદ્રાથી બનેલું આ આસન શરીરને મજબૂત બનાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ આસનનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે ભદ્રાસન શરીરને મજબૂત બનાવે છે.

ભદ્રાસનના ફાયદા 

– ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર આ આસન ઘૂંટણ, નિતંબ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. 

– તેમજ માસિક સ્રાવમાં દુખાવો ઘટાડવા, કિડની, મૂત્રાશય અને પ્રોસ્ટેટના સ્વાસ્થ્યને સુધારવામાં પણ અસરકારક છે. 

– ભદ્રાસન તણાવ ઘટાડવા પણ મદદરૂપ છે. 

– ભદ્રાસન ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓ માટે, આ આસન નિતંબ અને જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેનાથી ડિલિવરી સરળ બને છે.

– ભદ્રાસનનો નિયમિત અભ્યાસ જાંઘ, ઘૂંટણ અને કમરના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેનાથી શરીરમાં લવચીકતા વધે છે અને દુખાવાની ફરિયાદો ઓછી થાય છે.

– તે પાચનતંત્રમાં પણ સુધારો કરે છે, જેનાથી કબજિયાત, ગેસ તેમજ પેટની અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે. 

– આ આસન એકાગ્રતા વધારે છે અને માથાનો દુખાવો, કમરનો દુખાવો, અનિદ્રા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. 

– તે સાંધાને મજબૂત બનાવે છે અને ઘૂંટણના દુખાવાને ઘટાડવામાં પણ અસરકારક છે.

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે

ભદ્રાસન કરવાની પદ્ધતિ

ભદ્રાસન કરવા માટે જમીન પર ક્રોસ પગ રાખીને બેસો. બંને પગના તળિયાને એકસાથે જોડો અને પગને હાથથી પકડો. કોણી સાથે ઘૂંટણ પર હળવો દબાણ કરો, જેથી તે જમીન તરફ જાય. કરોડરજ્જુ સીધી રાખો, ખભાને ઢીલા કરો અને સામે જુઓ. ઊંડો શ્વાસ લો અને 2-5 મિનિટ સુધી આ મુદ્રામાં રહો.

ભદ્રાસન કરતી વખતે આ સાવધાની રાખવી જરૂરી 

ભદ્રાસન એ સ્ત્રીઓ તેમજ બાળકો અને વૃદ્ધો માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધાર લાવે છે. તેનો નિયમિત અભ્યાસ ઘણી સમસ્યાઓ દૂર કરે છે. જો કે, નિષ્ણાતો કેટલીક સાવચેતી રાખવાની પણ ભલામણ કરે છે, જેમકે આ આસન ખાલી પેટે કરો. જો ઘૂંટણ અથવા નિતંબમાં તીવ્ર દુખાવો હોય, તો ડૉક્ટરની સલાહ લો. શરૂઆતમાં, ખૂબ ભાર ન આપવો જોઈએ અને પ્રેક્ટિસનો સમય ધીમે ધીમે વધારવો જોઈએ.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે | gandh…

ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે | gandh...

પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે “મિશન સંપર્ક” કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને…

પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસરે "મિશન સંપર્ક" કાર્યક્રમ હેઠળ ભાવનગર ડિવિઝનના કર્મચારીઓને...

સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું, ટ્રેનમાં ભાગે તે પહેલા પોલીસે બચાવી લીધી | Vadod…

સગીરાનું અવિચારી પગલું, માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું, ટ્રેનમાં ભાગે તે પહેલા પોલીસે બચાવી લીધી | Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

7 months ago
સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

1 week ago
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

6 months ago
આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…

આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News