gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત | Sabarkantha …

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત | Sabarkantha …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabar Dairy News: સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે (18 જુલાઈ, 2025) પાંચમા દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 995 રૂપિયા ચૂકવાશે. સાબર ડેરીએ ગત દિવસોમાં 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી. જો કે, પશુપાલકોનો વિરોધ યથાવત્ રહેતા પ્રતિ કિલો ફેટે વધુ 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. અગાઉ રૂ. 960 મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો. હવે બાકીના 35 રૂપિયાનો ભાવફેર સાધારણ સભા બાદ ચૂકવાશે. ભાવફેરની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે. આમ, વિરોધ અને આંદોલન બાદ પશુપાલકોને આખરે સફળતા મળી છે. 

જણાવી દઈએ કે, સાબર ડેરીના નિયામક મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઈસ-ચેરમેન અને નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો છે.

વર્ષે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત્ જોવા મળ્યો હતો. તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું હતું. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરવું પડ્યું. સાબર ડેરીમાં 15 લાખ લિટર દૂધની આવક ઘટી છે.

જણાવી દઈએ કે, અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું. મોટી ઈસરોલમાં નનામી કાઢીને વિરોધ કરાયો હતો. આંબલિયા ગામે પણ ચેરમેનના છાજીયા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં બે ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. જો કે, બંને જિલ્લામાં સ્વયંભૂ પશુપાલકો વિરોધ કરતા ડેરીના સત્તાધીશો મૂઝવણમાં મૂકાયા હતા.

પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR

સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને 1 હજાર ટોળા સામે FIR નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરાઈ હતી.

હિંમત નગરના ડિવિઝનના DySPએ જણાવ્યું હતું કે, ‘સાબરડેર ખાતે ભાવફેરને લઈને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળા દ્વારા પોલીસ વાહનો, સાબર ડેરીના ગેટ, ગ્રીલ સહિત નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો કરતાં કેટલાક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના દરમિયાન અશોકભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.’

પશુપાલકોની શું-શું છે માગ?

  • કેસ પરત લેવા: પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.
  • મોતની તપાસ: સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
  • હત્યાની ફરિયાદ: મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
  • વળતરની માંગ: મૃતકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય…
GUJARAT

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય…

May 7, 2026
જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…
GUJARAT

જામનગરના હાઇવે પર ફાયર તંત્રની બે દિવસની તાબડતોબ ચકાસણી : 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, અનેકને નોટિસ | 2 da…

May 7, 2026
જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…
GUJARAT

જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને રૂ.29.41 લાખની પાવરચોરીના કેસમાં દંડ ફટકારતી સ્પે.કોર્…

May 7, 2026
Next Post
વડોદરાના કમાટીબાગ બ્રિજ પર 7 ફૂટનો મગર દેખાતા દોડધામ, મહામહેનતે કરાયું રેસ્ક્યુ | 7 foot crocodile r…

વડોદરાના કમાટીબાગ બ્રિજ પર 7 ફૂટનો મગર દેખાતા દોડધામ, મહામહેનતે કરાયું રેસ્ક્યુ | 7 foot crocodile r...

વડોદરામાં જ્વેલર્સ શોરૂમ અને મોબાઈલ શોપમાં ગ્રાહક બની ચોરી કરનાર પકડાયો, 7 ચેન અને 2 મોબાઈલ કબજે | t…

વડોદરામાં જ્વેલર્સ શોરૂમ અને મોબાઈલ શોપમાં ગ્રાહક બની ચોરી કરનાર પકડાયો, 7 ચેન અને 2 મોબાઈલ કબજે | t...

સુરતમાં સ્વચ્છતાના નામે દીવા નીચે અંધારું: ખૂદ SMCના ક્વાટર્સમાં 15 દિવસથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો પર…

સુરતમાં સ્વચ્છતાના નામે દીવા નીચે અંધારું: ખૂદ SMCના ક્વાટર્સમાં 15 દિવસથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો પર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

8 months ago
નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

નડિયાદ મામલતદાર કચરીના મહેસુલી તલાટીને સસ્પેન્ડ કરાયા | Nadiad Mamlatdar suspended for collecting ga…

5 months ago
વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા…

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા…

4 months ago
દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર

દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News