gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ટ્રાફિક પોલીસે એક દિવસમાં રોંગ સાઇડના બે હજાર નોંધ્યા | ahmedabad traffic police collected 3…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થાને લગતી કામગીરી પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આકરૂ વલણ દાખવતા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડની ઝુંબેશ યોજીને એક જ દિવસમાં બે હજાર જેટલા કેસ નોંધીને ૩૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે શહેરના રસ્તા પરના દબાણ અને ટફિક વ્યવસ્થાના અનુસંધાનમાં આકરૂ વલણ દાખવીને અનેકવાર સરકાર અને અમદાવાદ પોલીસને કામગીરી કરવા માટે ટકોર કરી છે. જેના કારણે પોલીસ દ્વારા કેટલીકવાર વિશેષ ઝુંબેશ યોજીને કામગીરી કરવામાં આવે છે. 

ત્યારે શુક્રવારે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં બે હજાર જેટલા કેસ કરીને કુલ ૩૩ લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર એસ જી હાઇવે , સીજી રોડ કે મહત્વની જગ્યા પર જ કામગીરી કરીને સંતોષ માનવામાં આવતો હતો. પરંતુ, ઘણા સમય બાદ પોલીસે શહેરના મોટાભાગના વિસ્તારમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, અનેક સ્થળો પર દબાણ હટાવીને રસ્તા પણ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated...

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome…

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome...

અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી…

અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil…

દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યશવંતના 52 કેસની ફરી સુનાવણી થશે | Judge Yashwant fifty two cases wil…

1 year ago
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

1 year ago
ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

ધોળકા-બદરખા હાઈવે પર કારની ટક્કરે બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies after being hit by car…

6 months ago
નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News