gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે | India and Russia ar…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in INDIA
0 0
0
કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે | India and Russia ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અવાજ કરતાં આઠ ગણી આ મિસાઇલની ગતિ છે

– બ્રહ્મોસ નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદી ઉપરથી અપાયું છે સાથે પુરાણોના બ્રહ્માસ્ત્રની યાદ આપે છે

નવી દિલ્હી : ભારત અને રશિયા બ્રહ્મોસ મિસાઇલનું નવું વર્ઝન બનાવી રહ્યા છે. અવાજ કરતાં આઠ ગણી ઝડપે એટલે કે કલાકના ૧૧૦૦૦ કી.મી.ની ઝડપે જનારૃં આ મિસાઇલ તેની ગતિને લીધે રડારમાં પણ ઝડપાય તેમ નથી. આ પૂર્વે ભારતમાં જ બનેલા કલાકનાં ૫૦૦૦ કી.મી.ની ઝડપે જનારા બ્રહ્મોસ મિસાઇલ્સે ‘ઓપરેશન સિંદૂર’ સમયે તેની તાકાત દર્શાવી દીધી હતી.

બ્રહ્મોસ-એરોસ્પેસના પૂર્વ મહાનિર્દેશક અતુલ રાણેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ મિસાઇલનું કામ શરૂ થઈ ચૂક્યું છે. થોડા સમયમાં જ તે ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળને પણ અપાઈ જશે.

ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કોવા રિવર ઉપરથી તેનું નામ બ્રહ્મોસ રખાયું છે પરંતુ તે સાથે તે પુરાણોનાં બ્રહ્માસ્ત્રની પણ યાદ આપે છે.

આ પ્રોજેક્ટમાં ભારતની ડી.આર.ડી.ઓનો ૫૦.૫૦ ટકા હિસ્સો છે. જ્યારે રશિયાની કંપનીનો ૪૯.૫૦ ટકા હિસ્સો છે. અવાજથી ૮ ગણી ગતિથી જનારા આ મિસાઇલની રેન્જ ૧૫૦૦ કી.મી.થી વધુ છે તે ‘મેચ-૮’ કે ‘મેચ-૯’ની ઝડપ એટલે કે ૧૧૦૦૦ કી.મી. કલાક જેટલી હોવાથી તે રડારમાં ઝડપી શકાય તેમ નથી તેમાં ‘સ્કેલ-જેટ’ એન્જિનનો ઉપયોગ કરાયો છે. જે હવામાંથી જ ઓકસીજન ખેંચી લાંબા સમય સુધી ઉડાન ભરી પણ શકશે. તેનું વજન પણ ઘણું ઓછું છે, તેથી આપણાં તેજસ વિમાન દ્વારા પણ લોન્ચ કરી શકાય તેમ છે.

આ મિસાઇલ આયર્ન ડોમ એર ડીફેન્સ સીસ્ટીમથી પણ એડવાન્સ્ડ મનાય છે. તેથી આ હાઈપર સોનિક મિસાઇલને રોકવું મુશ્કેલ છે.

બ્રહ્મોસનું આ વર્ઝન ‘ડીપ-ઈન્સાઇડ-ટાર્ગેટસ’ને પણ ભેદી શકે તેમ છે. તેની ઝડપ એટલી છે કે તે ઈન્ટરસેપ્ટ કરવું મુશ્કેલ છે. એડવાન્સ્ડ કંટ્રોલ સીસ્ટીમ સ્ટીલ્ધ ફીચર્સ અને આધુનિક ડીઝાઈન આ મિસાઇલની વિશિષ્ટતા છે.

આ મિસાઇલ દુનિયાનાં સૌથી ઝડપી સુપર સોનિક મિસાઇલ્સ કરતાં પણ ઝડપી હોવાથી તે ‘હાઈપર સોનિક’ શ્રેણીમાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…

'મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું', ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh...

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor…

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor...

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has …

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

3 months ago
સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો | seventh day…

9 months ago
યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

2 months ago
નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

નડિયાદના મરીડાની પરિણીતા 4 વર્ષના દીકરા સાથે આણંદથી ગુમ | Married woman from Merida Nadiad goes miss…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News