gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાધનપુર. એ.આર. એબીએનએસ : ભારતભરમાં આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે. બહેનો ભાઈના હાથમાં રાખડી બાંધી તેની લાંબી ઉંમર અને સુખાકારીની પ્રાર્થના કરે છે. પરંતુ, પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં આ દિવસે રાખડી નથી બાંધાતી. અહીં 800 વર્ષથી ચાલી આવતી એક અનોખી પરંપરા મુજબ રક્ષાબંધન ભાદરવા સુદ તેરસે ઉજવાય છે.

ગામના વડીલો જણાવે છે કે 800 વર્ષ પહેલાં શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો માટલી લઈને તળાવમાંથી પાણી ભરવા ગયા, પણ અકસ્માતે ડૂબી ગયા. આખું ગામ શોકમાં ગરકાવ થયું અને તે વર્ષે રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય થયો.

ત્યારબાદ ગામના મુખીને સ્વપ્નમાં ગામના દેવ “ગોધણશાપીર દાદા” આવ્યા અને કહ્યું કે ભાદરવા સુદ તેરસે તળાવ પાસે જશો તો ચારેય યુવાનો જીવિત મળશે.આ દિવસે ઢોલના નાદ અને અબીલ-ગુલાલ સાથે ગામવાસીઓ તળાવ પહોંચ્યા અને અદ્દભુત રીતે ચારેય જીવિત મળી આવ્યા. એથી જ આજ સુધી ગામમાં રક્ષાબંધન પૂનમે નહીં, પણ ભાદરવા સુદ તેરસે ઉજવાય છે.

આ દિવસે દીકરીઓ અને વહુઓ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો ભોગ ચઢાવે છે અને પછી ભાઈના હાથમાં રાખડી બાંધીને રક્ષાબંધનની વિધિ કરે છે. ગામની દીકરીઓ જ નહીં, પરંતુ અહીં પરણીને આવેલી સ્ત્રીઓ પણ આ પરંપરા નિભાવે છે.આ અનોખી પરંપરા ગોધાણા ગામને માત્ર ગુજરાતમાં જ નહીં, પણ સમગ્ર ભારતમાં વિશિષ્ટ ઓળખ આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
ઉમરેઠમાં પરિણીતાનો ગર્ભપાત કરનાર બે નર્સની ધરપકડ, ગર્ભાશયમાં નુકસાન થતાં પતિએ ફરિયાદ કરી હતી | Two n…

ઉમરેઠમાં પરિણીતાનો ગર્ભપાત કરનાર બે નર્સની ધરપકડ, ગર્ભાશયમાં નુકસાન થતાં પતિએ ફરિયાદ કરી હતી | Two n...

ગાંધીનગરના વાવોલમાં ફાટકના કારણે ટ્રાફિકથી પરેશાન લોકોનો રોષ ભભૂક્યો, ટ્રેન રોકી ભારે વિરોધ | People…

ગાંધીનગરના વાવોલમાં ફાટકના કારણે ટ્રાફિકથી પરેશાન લોકોનો રોષ ભભૂક્યો, ટ્રેન રોકી ભારે વિરોધ | People...

જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ |…

જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત…

1 year ago
સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ | surat 23 year old man died…

6 months ago
સુરતમાં ડ્રેનેજની ઢગલાબંધ ફરિયાદ બાદ શાસકો ચોંક્યા : સફાઈની કામગીરી નિયમિત કરવા અધિકારીઓને સંકલન કરી…

10 months ago
અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News