gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજીવીસીએલના 136 કનેક્શનોમાંથી રૂ. 1.01 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1 01 cror…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
પીજીવીસીએલના 136 કનેક્શનોમાંથી રૂ. 1.01 કરોડની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 1 01 cror…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર ગ્રામ્ય અને સીટી-૨ ડિવિઝન હેઠળ વીજ ચેકિંગ ડ્રાઈવ

– કુલ 6 સબ ડિવિઝન હેઠળના 500 થી વધારે વીજ કનેક્શનમાં ગેરરિતી ઝડપાતા દંડાત્મક કાર્યવાહી

ભાવનગર : પીજીવીસીએલ દ્વારા ભાવનગર ગ્રામ્ય અને સીટી-૨ ડિવિઝન હેઠળના ૬ સબ ડિવિઝનના ૧૩૬ કનેક્શનોમાંથી કુલ રૂ.૧.૦૧ કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. પીજીવીસીએલની ૫૭ ટીમો દ્વારા વહેલી સવારથી વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલની ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના ગ્રામ્ય અને સીટી-૨ ડિવિઝનના વરતેજ, વલ્લભીપુર, સણોસરા, સિહોર શહેર અને ગ્રામ્ય તથા મામસા સબ ડિવિજન હેઠળના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની કુલ ૫૭ ટીમો દ્વારા ૪૯૯ રહેણાંકી, ૨૧ વાણિજ્ય અને ૧ હંગામી મળી કુલ ૫૨૫ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૯ રહેણાંકી, ૬ વાણિજ્ય અને ૧ હંગામી મળી કુલ ૧૩૬ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૧.૦૧ કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. જેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Threat to blow up 95 schools in Delhi Bengal…

દિલ્હી-બેંગલુરુની 95 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Threat to blow up 95 schools in Delhi Bengal...

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke…

આણંદ શહેરની સુપર માર્કેટ 10 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ | Ultimatum to vacate Anand city super marke...

અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચેત રહેવું પડશે, પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ચેતવ્યાં | Indi…

અમેરિકા સાથે વેપાર કરતી વખતે ભારતે સાવચેત રહેવું પડશે, પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ચેતવ્યાં | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મ…

1 year ago
કોર્પોરેશનના 30 ટકા કર્મચારીઓ નોકરી છોડી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં જોડાયા | 30 percent of the cor…

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…

5 months ago
વૈદિક હોળી માટેનો ક્રેઝ વધ્યો , અમદાવાદ મ્યુનિ.એ હોળી કીટ માટેના ઓર્ડર લેવાનુ બંધ કર્યું | The craze…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News