gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનના 30 ટકા કર્મચારીઓ નોકરી છોડી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં જોડાયા | 30 percent of the cor…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેશનના 30 ટકા કર્મચારીઓ નોકરી છોડી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં જોડાયા | 30 percent of the cor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશનના 30 ટકા કર્મચારીઓ નોકરી છોડી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં  જોડાયા 1 - image
કોર્પોરેશનના
અલગ અલગ વિભાગમાં છેલ્લા બે વર્ષમાં ભરતી થયેલા હંગામી કર્મચારીઓ પૈકી
400
જેટલા કર્મચારીઓ
છેલ્લા થોડા સમયગાળામાં નોકરી છોડીને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જતા રહ્યા છે.
આ પાછળ ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ વિવિધ ગ્રુપની પરીક્ષાઓના પરિણામ જાહેર થયા
હોવાનું જાણવા મળ્યું છે.

કોર્પોરેશને અલગ
અલગ ભરતી પ્રક્રિયામાં વિવિધ વિભાગોમાં પાંચ વર્ષથી ઉચ્ચક ફિક્સ પગારના
કર્મચારીઓની ભરતી કરી હતી. જેમાં
525 ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી. તેવી જ રીતે
વિવિધ વિભાગોમાં ઉચ્ચક ભરતીથી કર્મચારીઓના ફિક્સ પગાર પર લેવામાં આવ્યા હતા.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ પરીક્ષા પૈકી ગ્રુપ એ
,
બી અને સીના
પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં
3500થી 3600 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.
જેમાં કોર્પોરેશનમાં ભરતી થયેલ
30 ટકા જેટલા ફિક્સ પગારના કર્મચારીઓની રાજ્ય
સરકારના અલગ અલગ વિભાગમાં નિમણૂંક થઈ હતી. તેઓ કોર્પોરેશનમાંથી નોકરી છોડી હવે
રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં જવા લાગ્યા છે. કેટલાક કર્મચારીએ કોર્પોરેશનની
કાર્ય પ્રણાલી અને કામના ભારણથી રાજ્ય સરકારના સરખા પગાર અને ભથ્થાની નોકરી
સ્વીકારી હોવાનું કબૂલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga…

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર એક સાથે છ પ્રહાર, વૉટ ચોરીનો પણ ફરી ઉઠાવ્યો મુદ્દો | Rahul Gandhi Aga...

163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ…

163 કરોડનો સાયબર કૌભાંડ કેસ: કુતિયાણાના હીરલબા જાડેજા સહિત 4 વિરૂદ્ધ FIR, અલગ અલગ રાજ્યોમાં 130 જેટલ...

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત | Indi…

વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે કરી મુલાકાત, જાણો શું કરી વાત | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

3 months ago
ઘોઘારોડના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with foreign liquor from Ghog…

8 months ago
વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

9 months ago
ક્રેડિટકાર્ડ મારફત લોન અપાવવાના બહાને બે સગા ભાઈ સાથે 16.41 લાખની ઠગાઈ કરી | Two brothers were cheat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News