gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

D K Shivakumar : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. આ આરોપોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ડી કે શિવકુમારે રાજ્યમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

આ પણ વાંચો : ‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ

…તો હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ

શિવકુમારે કહ્યું કે, ‘જો આ દાવો સાચા સાબિત થશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ.’ કોંગ્રેસ નેતાનું આ નિવેદન આવતાની સાથે મંગળવારે ભાજપે રાજ્યભરમાં આ મામલે તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

હાઇકમાન્ડને સમજૂતી આપવામાં આવી

શિવકુમારે કહ્યું, ‘મેં ઇન્ટરવ્યુમાં જણાવેલ સચ્ચાઈ અને મારા રાજકીય વલણને ભાજપ પચાવી શકતું નથી. મેં ક્યારે એવું કહ્યું નથી કે હું બંધારણ બદલવા જઈ રહ્યો છું? જો મેં કહ્યું હોત, તો હું તેને સ્વીકાર કરી લેતો. આપણે જ બંધારણ લઈને આવ્યા છીએ અને આપણે જ તેનું રક્ષણ કરી રહ્યા છીએ. આપણા નેતાઓ સમજદાર છે અને તેમણે ઇન્ટરવ્યુ જોયો છે.’

આ પણ વાંચો : હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત

કોંગ્રેસ હાઇકમાન્ડે સ્પષ્ટતા માંગી

તેમણે વધુમાં કહ્યું, ‘આ ભાજપના નેતાઓએ જ કહ્યું હતું કે તેઓ બંધારણ બદલશે. જો મેં ક્યારેય પણ એવું કહ્યું હોય કે, હું બંધારણ બદલીશ, તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસ હાઇકમાન્ડે સ્પષ્ટતા માંગી છે, ત્યારે તેમણે કહ્યું, ‘હા, તેમણે સ્પષ્ટતા માંગી છે. મેં તેમને ઇન્ટરવ્યુની વિગતવાર સમીક્ષા કરવા કહ્યું છે. તેઓ આ વાતથી સહમત છે, કે મેં આવું કંઈ કહ્યું નથી.’

ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર  

રવિવારે એક મીડિયા કાર્યક્રમમાં શિવકુમારે કથિત રીતે એવું સૂચન કર્યું હતું કે, “અચ્છે દિન” ત્યારે આવી શકે છે જ્યારે બંધારણમાં સુધારો કરવામાં આવે. જોકે, કોંગ્રેસના નેતાએ સોમવારે દાવો કર્યો હતો કે, મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને મેં ક્યારેય કહ્યું નથી કે અમે બંધારણ બદલીશું.’

આ દરમિયાન ભાજપે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરી આરોપ લગાવ્યો છે કે, મુસ્લિમ ક્વોટા પરની તેમની ટિપ્પણીએ બંધારણમાં ફેરફાર કરવો એ પાર્ટીના “છુપાયેલા એજન્ડા”ને ઉજાગર કરે છે. 

આ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા છે

સોમવારે ભાજપે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, ‘મત માટે બંધારણમાં ફેરફાર કરવો એ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા છે અને શિવકુમારની ટિપ્પણી તેની એક શરુઆત છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…
INDIA

દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

May 15, 2026
મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…
INDIA

મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

May 15, 2026
Next Post
શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S…

શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S...

માર્ચ એન્ડિંગ અને ટેરિફની તૈયારીએ શેરોમાં કડાકો : સેન્સેક્સ 728 પોઈન્ટ તૂટી 77288 | March ending and…

માર્ચ એન્ડિંગ અને ટેરિફની તૈયારીએ શેરોમાં કડાકો : સેન્સેક્સ 728 પોઈન્ટ તૂટી 77288 | March ending and...

હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn…

હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

1 year ago
રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t…

રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t…

1 year ago
અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

2 months ago
એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News