gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass…
5
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી  

– ડસ્ટબીન નહીં રાખતા તેમજ ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી મહાપાલિકાએ રૂા. 4.95 લાખનો દંડ વસુલ્યો 

ભાવનગર : ભાવનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે છતાં કેટલાક આસામીઓ નિયમનું પાલન કરતા નથી અને ગંદકી ફેલાવતા હોય છે ત્યારે મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે. મહાપાલિકાએ ગંદકી ફેલાવવાના પ્રશ્ને છેલ્લા ૬ માસમાં ર,૬પ૩ આસામી પાસેથી કુલ રૂા. ૪.૯પ લાખનો દંડ વસુલ્યો છે. 

મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે અને ગંદકી ફેલાવતા આસામીઓને દંડ ફટકારવામાં આવતા હોય છે. મહાપાલિકાની ટીમે છેલ્લા ૬ માસમાં શહેરના ઘોઘાસર્કલ, નિર્મળનગર, ચિત્રા, એમ.જી.રોડ, વોરાબજાર, પીરછલ્લા, કુંભારવાડા, સુભાષનગર, કાળિયાબીડ, સંસ્કાર મંડળ, કાળાનાળા સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને ડસ્ટબીન નહીં રાખતા, જાહેરમાં ગંદકી ફેલાવતા, રજકાનું વેચાણકર્તા, જાહેરમાં કચરો સળગાવતા, જાહેરમાં થૂંકવું વગેરે પ્રશ્ને કુલ ર,૬પ૩ આસામી સામે કાર્યવાહી કરી હતી. ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી કુલ રૂા. ૪,૯પ,૦પ૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગંદકી ફેલાવવાના પ્રશ્ને આસામીઓ પાસેથી રૂા. રપ૦ થી રૂા. ૧ હજાર સુધી દંડ લેવાય છે, રજકામાં જથ્થાના વજનના આધારે દંડ વસુલાય છે તેમ મહાપાલિકાના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

મહાપાલિકાની કાર્યવાહીના પગલે ગંદકી ફેલાવતા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. મહાપાલિકાની કાર્યવાહીથી બચવા માટે લોકોએ જાગૃત થવુ જોઈએ અને ગંદકી થતી અટકાવવી જોઈએ. 

ગંદકી ફેલાવતા આસામીઓ સામે કાર્યવાહી શરૂ રહેશે : અધિકારી 

ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે લોકોને અનુરોધ કરવામાં આવે છે અને છતાં ઘણા આસામીઓ નિયમનું પાલન કરતા નથી તેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ કામગીરી દરરોજ કરવામાં આવે છે અને ઝુંબેશ ચલાવવામાં પણ આવે છે. નિયમનું પાલન નહીં કરતા આસામીઓ સામે કાર્યવાહી શરૂ રહેશે તેમ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એફ.એમ.શાહે જણાવ્યુ હતું. 

ગંદકીના મામલે કરાયેલ કાર્યવાહીની આંકડાકીય માહિતી 

માસ

આસામી

દંડની
રકમ

જાન્યુઆરી

પ૩ર

૯૭રપ૦

ફેબુ્રઆરી

૩૬૩

૧૦૧૦પ૦

માર્ચ

૩૭ર

૯૮રપ૦

એપ્રિલ

ર૭૯

૩પ૮પ૦

મે

૬૧૧

૭પર૦૦

જૂન

૪૯૬

૮૭૪પ૦

કુલ

ર૬પ૩

૪૯પ૦પ૦ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in...

સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ, 3 વર્ષમાં 20 મિલને અલીગઢી તાળા | Steel re rolling industry hit …

સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ, 3 વર્ષમાં 20 મિલને અલીગઢી તાળા | Steel re rolling industry hit ...

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

1 year ago
ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh…

ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો, 3 મકાનો તોડી પડાયા | A hotel 7 sh…

9 months ago
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

1 year ago
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News