gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક અથડાતા કાકા, ભત્રીજાના મોત | Uncle nephew die in truck and b…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક અથડાતા કાકા, ભત્રીજાના મોત | Uncle nephew die in truck and b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– કાકા-ભત્રીજો બાઈક પર રાણપુર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : સાયલા તાલુકાના નવાગામ ખાતે રહેતા કાકા ભત્રીજા બાઈક લઈને પાળીયાદથી રાણપુર જતી વેળાએ અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક સાથે અથડાતા કાકા ભત્રીજાના મોત નીપજ્યા હતા.

સાયલા તાલુકાના નવાગામ ખાતે રહેતા જયપાલભાઈ હનાભાઈ બવળીયા તથા તેમના કાકા રવીભાઈ ઉર્ફે નિલેશભાઈ લીંબાભાઇ દેવશીભાઇ બાવળીયા મોટરસાયકલ નં.જીજે-૧૩-બીજે-૫૫૦૪ લઈને પાળીયાદથી રાણપુર તરફ જઈ રહ્યા હતા. તે વખતે અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક નં.જીજે-૦૩-બીડબલ્યુ-૮૯૯૫ના ચાલકે પોતાનો ટ્રક ફુલ સ્પીડમાં અને બેફીરાઇથી ચલાવી મોટર સાઇકલ સાથે અથડાવી દેતા કાકા ભત્રીજાને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જયપાલભાઈ અને કાકા રવીભાઈ ઉર્ફે નિલેશભાઈના મોત નિપજ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અશ્વિનભાઇએ રાણપુર પોલીસ મથકમાં ટ્રક ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રાધામ ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
GUJARAT

November 29, 2026
રામપર ગૌધામનું પાણીનું કનેક્શન કપાતાં ગૌસેવક સંતનો તંત્ર સામે આક્રોશ

જેલમાં પથુભા ગોહિલના મૃત્યુ બાદ પરિવારની ન્યાયની માંગ

November 28, 2026
Next Post
મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre...

અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ | BJP and Congress’ desperate attempt to…

અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ | BJP and Congress' desperate attempt to...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે નવા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે | supreme court to hear peti…

2 years ago
વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

1 year ago
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News