gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Food Adulteration In Gujarat: ગુજરાતમાં જાણે ભેળસેળિયાઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે. જેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ વાતને લઈને સરકારની આકરી ટીકા કરી હતી. ત્યારે વિધાનસભામાં સરકારે જ કબૂલાત કરી છે કે, ‘છેલ્લાં બે વર્ષમાં નકલી ઘી વેચતાં 117 ભેળસેળિયા પકડાયાં હતાં, પરંતુ કોઇને સજા થઈ નથી. આ જોતાં ભેળસેળિયા તત્ત્વો સામે સરકારની ઢીલાશભરી નીતિનો ખુલ્લી પડી છે.

ખાદ્યપદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે

વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીને લઈને ઊભરો ઠાલવ્યો હતો કે, આજે શું ખાવુ અને શું ન ખાવુ એ વાતને લઈને ગુજરાતની જનતા મૂંઝવણ અનુભવી રહી છે. ખાદ્યપદાર્થોમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે. આ અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે પણ આ મુદ્દો ઊઠાવી આક્ષેપ કર્યો હતો કે, માત્ર દરોડાના નાટક કરવામાં આવે છે, પરંતુ ભેળસેળિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી.

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં નકલી ઘી પકડાઈ રહ્યુ છે. વિધાનસભામાં સરકારે જ ખુલાસો કર્યો છે કે, વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં અમદાવાદમાંથી કુલ મળીને 8008 કિલો નકલી ઘીનો જથ્થો પકડાયો હતો. આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાંથી પણ 977 કિલો નકલી ઘી પકડાયુ હતું. આ નકલી ઘી વેચનારાં માત્ર છ જણાંને 3.60 લાખ રૂપિયાનો દંડ કરી સરકારે સંતોષ માણ્યો હતો. નકલી ઘી વેચતા પ્રત્યેક ભેળસેળિયાને 60 હજાર રૂપિયાનો દંડ કરી સરકારે જાણે તીર માંર્યુ હોય તેવી કામગીરીનો દેખાડો કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગરમાં જ નકલી ઘી વેચનારાં 117 ભેળસેળિયા પકડાયાં હતાં તે પૈકી એક પણને સજા થઈ ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc...

21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t…

21 લાખની સામે 65 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરીને ધમકી આપી | Despite paying 65 lakhs against 21 lakhs t...

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ફરી હિંસા, બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત : ચાર જિલ્લામાં કરફ્યુ | Violence breaks out again i…

મણિપુરમાં ફરી હિંસા, બ્લાસ્ટમાં બે બાળકોનાં મોત : ચાર જિલ્લામાં કરફ્યુ | Violence breaks out again i…

5 months ago
VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

VIDEO: વડોદરામાં દબાણખાતાની ટીમે સામાન ફેંકી દેતાં રસ્તા વચ્ચે સૂઇ ગયો ફેરિયો, વીડિયો વાઈરલ | corpor…

11 months ago
VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

10 months ago
‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News