gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર | /maharashtr…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર | /maharashtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના ધારાસભ્યે મંત્રી માણિકરાવ કોકાટેનો એક વીડિયો સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યો છે. જેમાં મંત્રી કોકાટે વિધાનસભામાં મોબાઈલ પર ગેમ રમતાં જોવા મળ્યા છે. આ વીડિયો વાઈરલ થતાં એનસીપી- શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે અજીત પવારની એનસીપીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ પક્ષ ભાજપની સલાહ-સૂચન વિના કોઈ કામ કરી શકે તેમ નથી. મંત્રીના આ વીડિયો પર કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે.

કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી

એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે લખ્યું હતું કે, સત્તાધારી પક્ષ એનસીપી જૂથ ભાજપની સલાહ-સૂચન વિના કોઈ કામ કરતું નથી. જેના લીધે જ રાજ્યમાં કૃષિ સંબંધિત અનેક મુદ્દાઓ પેન્ડિંગ છે. રોજના આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવા છતાં કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી. તેઓ ગેમ રમવામાં મશગૂલ છે. ઉલ્લેખનીય છે, આ મામલે કોકાટેએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચોઃ સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર

કોંગ્રેસે છેતરપિંડીનો આક્ષેપ કર્યો

કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે મહાયુતિ સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો છે. વડેટ્ટીવારે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને કૃષિ મંત્રી મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યા છે. આ છેતરપિંડી કરનારી અને વિશ્વાસઘાતી સરકારને ખેડૂતોને કોઈ ચિંતા નથી. હું ખેડૂતોને અપીલ કરૂ છું કે, તેમને બોધપાઠ ભણાવે.

 ફડણવીસની ઠાકરે સાથે મુલાકાત પર પણ બોલ્યાં…

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે મુંબઈની એક હોટલમાં મળ્યા હતાં. તેમની આ મુલાકાત અંગે વડેટ્ટીવારે જણાવ્યું કે, બંને અલગ-અલગ કાર્યક્રમો માટે હોટલમાં ઉપસ્થિત હતાં. તેમની મુલાકાત થઈ નથી. જો મુલાકાત થઈ હોત તો તે રાજકીય મુલાકાત થઈ હોત.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…
INDIA

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

May 8, 2026
ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …
INDIA

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

May 8, 2026
પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…
INDIA

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…

May 8, 2026
Next Post
ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્ર…

ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્ર...

સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર | Parliament’…

સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર | Parliament’...

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર... કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એન્જિનિયરિંગ ગુડસની નિકાસ જાન્યુ.માં 10 ટકા વધી 10.40 અબજ ડોલર | Engineering goods exports rise 10% …

એન્જિનિયરિંગ ગુડસની નિકાસ જાન્યુ.માં 10 ટકા વધી 10.40 અબજ ડોલર | Engineering goods exports rise 10% …

2 months ago
‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

4 weeks ago
‘લાત મારીને તગેડી મૂકીશ…’, યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો | ‘I Will Kick…

‘લાત મારીને તગેડી મૂકીશ…’, યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો | ‘I Will Kick…

4 months ago
ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News