gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેતરપીડી, ખીસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિમતી સામાનની ચોરી, ચીલઝડપ, લુંટ/ધાડ, મહીલા/બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો ના બને તે માટે રીક્ષા ચાલકો માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ.મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

પોલીસ કમિશ્નરના જાહેરનામાં મુજબ. અમદાવાદ શહેરની હદ વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રીક્ષા/કેબ/ટેક્ષીમાં મુસાફરી કરતાં મુસાફરો સહેલાઇથી જોઇને વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબરો ફરજીયાતપણે ઓઇલ પેઇન્ટ કે કાયમી માર્કર પેન દ્વારા (એક વાર લખ્યા પછી ભુસાંય નહી તે પ્રકારનું લખાણ) લખવા એ બાબત જણાવવામાં આવી છે.

આ સંદર્ભમાં અમદાવાદની સાબરમતી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી રીક્ષાઓને ડિટેઈન કરવા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. પટેલ અને તમામ પીએસઆઈ તેમજ પોલીસ મોટા કાફલા સાથે ડ્રાઈવમા જોડાઈ હતી.

જેમાં સાબરમતી વિસ્તાર હેઠળ આવતા તમામ રસ્તાઓ ઉપર રીક્ષા ડ્રાઈવરોને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવમા સાબરમતી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી આશરે 50 થી વધુ રીક્ષાઓ ડિટેઈન કરી ખુબજ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

આમેય પોલીસ કહી કહી થકી જાય કે સમય આપે પ્રજા ક્યારેય સુધરવાની છે નહીં છેવટે ન ઇચ્છતા પોલીસ દ્વારા પ્રજા માટે જ આવવા સખત પગલાં ભરવામાં આવે છે છતાંય પ્રજા અને ચાલકો નિયમોને અનુસરતા નથી જે ખરેખર દુઃખની વાત કહી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

285 ફેરફાર, અડધી કલમો હટી... આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i...

‘મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો…’, ભાષા વિવાદ સ્થાનિકો વચ્ચે ફેલાયો, લોકલ ટ્રેનમાં માથાકૂટ | Ma…

'મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો...', ભાષા વિવાદ સ્થાનિકો વચ્ચે ફેલાયો, લોકલ ટ્રેનમાં માથાકૂટ | Ma...

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfall i…

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfall i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu…

સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu…

12 months ago
નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી …

નવા રેન્ટ રુલ કેન્દ્ર સરકારે જારી કર્યાં પણ અપનાવવામાં ગુજરાતના ઠાગાઠૈયા, ભાડા કરારની ઓનલાઈન નોંધણી …

4 months ago
Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

1 month ago
શ્રીકાર વર્ષા : બેંકિંગ, મેટલ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો | Sensex jumps 1000 poi…

શ્રીકાર વર્ષા : બેંકિંગ, મેટલ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો | Sensex jumps 1000 poi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News