gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,14
જુલાઈ,2025

અમદાવાદના આસ્ટોડીયા દરવાજા પાસે સલીમ જુમ્માખાન પઠાણ
દ્વારા ગેરકાયદે બનાવાયેલા નવ માળના સના-૭ નામના બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે
મ્યુનિસિપલ કોર્પોરેશને શરુ કરી છે.સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે
પુરબીયાવાડની અંદર બે પેન્ટ હાઉસ સાથે બાંધવામાં આવેલા સના
–૭ બિલ્ડિંગના સાત, આઠ અને નવ માળના
ફલેટ તોડી પડાયા હતા. આ અગાઉ બિલ્ડિંગના વીજ
,પાણી અને
ગટરના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.સલીમ જુમ્માખાને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે
હાઈકોર્ટમાં માંગેલી દાદ ઉપર હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી.

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા યુસુફ સૈયદ ગાર્ડન પાસે એક
ફલોર ઉપર દસ ફલેટ મળી કુલ ૮૭ ફલેટ વર્ષ-૨૦૧૯માં ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યા હતા.વર્ષ-૨૦૧૯થી
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગેરકાયદેસર બાંધવામાં આવેલા આ બિલ્ડિંગને તોડી પાડવા
પ્રયાસ કરવામાં આવી રહયા હતા. જી.પી.એમ.સી. એકટ મુજબ
, ગેરકાયદેસર
બાંધકામને આગળ વધતુ અટકાવવાથી લઈને તેને તોડી પાડવા સુધી અનેક વખત નોટિસ અપાઈ હતી.
ચાર વખત બિલ્ડિંગ સીલ કરાયુ હતુ. આમ છતાં કોર્પોરેશને મારેલુ સીલ તોડી બાંધકામ
પુરુ કરાયુ હતુ
, ઉપરાંત
લોકો આ બિલ્ડિંગમાં રહેવા પણ આવી ગયા હતા.નોંધપાત્ર બાબત તો એ છે કે
, વર્ષ-૨૦૨૦
સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ બિલ્ડિંગને તોડી પાડવા છ વખત તથા
વર્ષ-૨૦૨૫માં પાંચ વખત એમ કુલ મળીને અગીયાર વખત પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો
હતો.તે પછી સોમવારે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી
શરુ કરાઈ હતી. આ કામગીરી હજુ બે કે ત્રણ દિવસ ચાલશે.

નવ માળનું બિલ્ડિંગ ઉભુ થવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી
નહીં

આસ્ટોડીયા દરવાજા પાસે નવ માળનુ ગેરકાયદે બિલ્ડિંગ
કોર્પોરેશનના અધિકારીઓની નજર સામે જ છ વર્ષ પહેલા બંધાઈ ગયુ હતુ. આમ છતાં
અધિકારીઓએ નોટિસ આપવાની અને સીલ કરવાની જ કાર્યવાહી કરી હતી.સલીમ જુમ્માખાને
વર્ષ-૨૦૧૯માં કોર્પોરેશનની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. છ
વર્ષથી કોઈ ઓર્ડર પણ કરાયો નથી. લીગલ કમિટીની પાંચ મહીના પહેલા મળેલી બેઠકમાં
કોર્ટનો સ્ટે નહીં હોવાછતાં સના-૭ સહીતના અન્ય ગેરકાયદેસર બિલ્ડિંગ નહીં તોડનારા
અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સુચનાઅપાઈ હતી.જેનો પાંચ મહીના પછી પણ કોર્પોરેશને
કોઈ અધિકારીને આ બાબતમાં શોકોઝ આપીને ખુલાસો પુછવાની પણ તસ્દી સુધ્ધા લીધી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ગોત્રી હોસ્પિટલમાં પહેલી વખત મિનિમલી સ્પાઇન સર્જરી | Minimal spine surgery performed for the first t…

ગોત્રી હોસ્પિટલમાં પહેલી વખત મિનિમલી સ્પાઇન સર્જરી | Minimal spine surgery performed for the first t...

આઈટી શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 82253 : હેલ્થકેર શેરોમાં તેજી | Funds hamm…

આઈટી શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 82253 : હેલ્થકેર શેરોમાં તેજી | Funds hamm...

તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂા. 1.30 લાખની ઠગાઈ | You want to get a credit card …

તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂા. 1.30 લાખની ઠગાઈ | You want to get a credit card ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

4 months ago
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

1 year ago
કલોલના બિલેશ્વર પૂરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | A pedestrian youth died after …

કલોલના બિલેશ્વર પૂરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | A pedestrian youth died after …

6 months ago
બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends

બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News