gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં | MP arrested in Rs 3500 crore liquor s…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં | MP arrested in Rs 3500 crore liquor s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જગન સરકારના કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરાઇ

જગન સુધી દર મહિને ૫૦થી ૬૦ કરોડ રૂપિયા પહોંચતા હતા, અનેક નેતાઓનો ચાર્જશીટમાં ઉલ્લેખ

અમરાવતી: રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે ૩૫,૦૦ કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના સાંસદ પી.વી. મિથુન રેડ્ડીની સાત કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાઇ છે. જ્યારે આ કૌભાંડની ચાર્જશીટમાં વાયએસ જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે જોકે તેમને આરોપી નથી બનાવાયા.

આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા ૩૫,૦૦ કરોડ રૂપિયાના લીકર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં આ લીકર કૌભાંડના નાણા કોની કોની પાસે પહોંચતા હતા તેનો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે જે નાણા એકઠા થતા હતા તે કેસીરેડ્ડી રાજાસેખર રેડ્ડી પાસે પહોંચતા હતા, જે બાદમાં વિજય રાઇ રેડ્ડી, મિથુન રેડ્ડી, બાલાજી પાસે પહોંચતા હતા અને અંતે નાણા પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પાસે પહોંચતા હતા. દર મહિને આશરે ૫૦થી ૬૦ કરોડ રૂપિયાનું કલેક્શન થતું હતું. આ સમગ્ર લિકર કૌભાંડમાં રાજાસેખર રેડ્ડી માસ્ટરમાઇન્ડ છે.  હાલ એસઆઇટી દ્વારા સાંસદ મિથુન રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે, મિથુન રેડ્ડી પર દારુ નીતિ સાથે છેડછાડ કરવા અને ડિસ્ટિલરી કંપનીઓ પાસેથી લાંચ લઇને શેલ કંપનીઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન અત્યાર સુધી ૬૨ કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. જેનો ઉલ્લેખ પણ શરૂઆતની ૩૦૦ પાનાની ચાર્જશીટમાં કરાયો છે. આ સમગ્ર કૌભાંડમાં ૨૬૮થી વધુ સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. બીજી તરફ વિપક્ષ વાઇએસઆરસીપીએ વર્તમાન મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પર બદલાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…

સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa...

નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર | A heretic farm owner in Nadiad raped a young woman

હું ડેટા પ્રોટેકશન ઓફિસર બોલું છું તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે | attempt of cyber crime on a f…

હું ડેટા પ્રોટેકશન ઓફિસર બોલું છું તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે | attempt of cyber crime on a f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા | Railway Destination …

4 months ago
ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં ઘમસાણ, ફડણવીસ સરકાર ઈચ્છે તો પણ નહીં હટાવી શકે, જાણો કેમ? | Contr…

1 year ago
ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફ…

3 months ago
નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર | Sadhus riding in car on Narsand…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News