gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
સોફ્ટવેર એન્જિનિયર યુવતીને હેરાન કરતા જિમ ટ્રેનરની ધરપકડ | Gym trainer arrested for harassing softwa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સોફ્ટવેર એન્જિનિયર  યુવતીનો સતત  પીછો કરી અભદ્ર ઇશારા કરી  હેરાન કરતા જિમ ટ્રેનરની સામે પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયો છે.

૨૫ વર્ષની સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગોત્રી વિસ્તારમાં રહેતો વાસુ એક યુવતીનો  પીછો કરી સતત હેરાન કરતો હતો. જેથી, યુવતીના પિતાએ તેને ઠપકો આપતા તેણે હેરાન કરવાનું બંધ કરી દીધું હતું. વાસુને એવું લાગ્યું કે, મારા પિતા તેને સપોર્ટ કરે છે. જેથી, તેણે મારો પીછો કરી હેરાન કરવાનું  શરૃ કર્યુ હતું. તે મારા ઘરની સામે ઉભો રહે છે. હંુ જ્યારે  પણ ઘરે આવું ત્યારે તે મને ખરાબ નજરે જોયા કરે છે. તેમજ અભદ્ર ઇશારા કરે છે. જે અંગે મારા  પિતાએ વાસુના પિતાને જાણ કરતા વાસુ એકદમ ઉશ્કેરાઇ  ગયો હતો. તે મારા  પિતા પર ઉશ્કેરાઇ ગયો હતો અને મને કહેવા લાગ્યો હતો કે,તું બહાર નીકળ, હું તને બતાવું છું કે, હું તારી સાથે શું કરૃં છું ? તારા જેવી તો ૧૦ છોકરીઓને હું લઇને ફરૃં છું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી જિમ ટ્રેનર વાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર | A heretic farm owner in Nadiad raped a young woman

હું ડેટા પ્રોટેકશન ઓફિસર બોલું છું તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે | attempt of cyber crime on a f…

હું ડેટા પ્રોટેકશન ઓફિસર બોલું છું તમારા ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે | attempt of cyber crime on a f...

રાજકોટ-જેતપુર ભંગાર રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી, ઠેર-ઠેર ટ્રાફિક જામ | Long lines of vehicles f…

રાજકોટ-જેતપુર ભંગાર રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી, ઠેર-ઠેર ટ્રાફિક જામ | Long lines of vehicles f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે બે એકાઉન્ટ ખોલાવ્યા | Two accounts opened for cyber fraud m…

7 months ago
વારસિયામાં પાણી લાઇન તૂટતા પાણીની રેલમછેલ | Water main breaks in Warsi causing waterlogging

4 months ago
પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

5 months ago
વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News