gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર | rahul g…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર | rahul g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi on Parliament Monsoon Session: સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે હોબાળો થયો. પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણાને લઈને વિપક્ષે લોકસભા અને રાજ્યસભા બંનેમાં હોબાળો કર્યો હતો અને આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું. તેમજ રાહુલ ગાંધીએ પણ સત્તા પક્ષ પર મોટો આરોપ લગાવી દીધો છે. 

રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવનની બહાર પત્રકારો સામે પક્ષપાતનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, ‘વિપક્ષનો નેતા હોવા છતાં, મને લોકસભામાં બોલવાનો હક નથી. રક્ષા મંત્રી અને સરકારના અન્ય લોકોને બોલવાની છૂટ છે, પરંતુ વિપક્ષી નેતાઓને બોલવાની મંજૂરી નથી. હું વિપક્ષનો નેતા છુ, બોલવાનો મારો અધિકાર છે, મુદ્દાઓ ઉઠાવવાનું મારું કામ છે, પરંતુ તેઓ મને બોલવા દેતા નથી.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘આ એક નવો અભિગમ છે. નિયમ એવું કહે છે કે જો સરકારના લોકો કંઈક કહે છે, તો અમને પણ સ્પેસ મળવી જોઈએ. અમે પણ કહેવા માંગતા હતા પરંતુ વિપક્ષને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી નહીં.’ 

પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીને ટેકો આપ્યો 

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગૃહમાં વિપક્ષને બોલવા ન દેવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે રાહુલ ગાંધીને ટેકો આપ્યો અને કહ્યું કે ‘વિપક્ષના નેતા હોવાને કારણે તેમને બોલવાનો અધિકાર મળવો જોઈતો હતો. જો સરકાર ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેની ચર્ચા કરો. તો પછી તેઓ વિપક્ષના નેતાને બોલવા કેમ નથી દેતા? જો તેઓ બધું કરવા તૈયાર છે, તો તેઓ વિપક્ષના નેતાનું મોં કેમ બંધ કરી રહ્યા છે?’

આ પણ વાંચો: થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે…’, વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ?

હોબાળાના કારણે લોકસભા બે વાર મુલતવી રાખવામાં આવી

પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. તેઓ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. હોબાળો જોઈને પહેલા સ્પીકર ઓમ બિરલાએ બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી મુલતવી રાખી. આ પછી, જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે હોબાળો ચાલુ રહ્યો અને લોકસભા ફરીથી 2 વાગ્યા સુધી મુલતવી રાખવી પડી.

હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
ધ્રોળની નુરી સ્કૂલની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર | female st…

ધ્રોળની નુરી સ્કૂલની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનું અપહરણ થઈ ગયાની પોલીસ ફરિયાદથી ભારે ચકચાર | female st...

‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co…

'રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?', સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co...

ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘યોગ્ય ઓફર મળે તો અમેરિકાથી LNG ખરીદશે ભારત…’, પેટ્રોનેટના CEOની જાહેરાત | India May Buy More LNG …

‘યોગ્ય ઓફર મળે તો અમેરિકાથી LNG ખરીદશે ભારત…’, પેટ્રોનેટના CEOની જાહેરાત | India May Buy More LNG …

1 month ago
પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ | Heavy clash between pressure branch p…

પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ | Heavy clash between pressure branch p…

2 months ago
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

2 months ago
બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો ‘સ્વિમિંગ પુલ,’ વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો …

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો ‘સ્વિમિંગ પુલ,’ વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News