gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Saputara Monsoon Festival- 2025 : ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે આગામી 26 જુલાઈથી 17 ઑગસ્ટ સુધી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’ યોજાશે.  23 દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ગુજરાત સહિત 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા ‘ભવ્ય કાર્નિવલ પરેડ’ યોજાશે. 26 જુલાઈના રોજ સવારે 9 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ -2025’નો શુભારંભ થશે. જેમાં વિવિધ સાપ્તાહિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ’ પ્રસ્તુતી રજૂ કરાશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજીસ્ટ્રેશન સહિતની માહિતી reg.orangerose.in પર આપવામાં આવી છે.

23 દિવસ દરમિયાન યોજાશે અદભૂત કાર્યક્રમો

ગુજરાતમાં ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2025’ યોજાવાનો છે, ત્યારે ફેસ્ટિવલના 23 દિવસ દરમિયાન દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં રંગારંગ ઉદ્ઘાટન-સ્ટેજ કાર્યક્રમમાં ગુજરાત, તમિલનાડુ, કેરલ, મણીપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, અને હરિયાણાના કુલ 87 કલાકારો દ્વારા ડાંગી, બેડા ગરબા, હોલી ડાન્સ, મણિયારો, યશગાના, પુંગ, રૌફ, ટિપ્પણી, ભરતનાટ્યમ, મોહોનીઅટ્ટમ, નાટી, કથકલી, મણિપુરી રાસ, લાંગા, કલબેલિયા, ડોલુકુનીથા, ધાન્ગ્રી, ભાંગડા, ઘૂમ્મર, છાઉ ડાન્સ, બિહુ અને કથક જેવા નૃત્યો પ્રસ્તુત કરાશે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ

વિવિધ પારંપરિક રમતોનું આયોજન

સમગ્ર ફેસ્ટિવલમાં પ્રથમ સપ્તાહને ‘ટ્રાઈબલ હેરિટેજ’ વીકનું ભવ્ય આયોજન કરાયું છે. જ્યારે અન્ય સાપ્તાહિક કાર્યક્રમોમાં ગીતા રબારી, પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારો સંગીતની મજા આપશે. આ ફેસ્ટિવલમાં 23 દિવસ દરમિયાન રેઇન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, અલગ અલગ સેલ્ફી ઝોન, થીમ પેવેલિયન ઈવેન્ટ સહિત વિવિધ પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે…’, વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ? | Keep some…

થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે...', વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ? | Keep some...

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot ...

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr…

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…

શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…

4 months ago
ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના …

ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના …

6 months ago
CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

4 months ago
નકલી પોલીસનો ટ્રેન્ડ! વડોદરામાં યુવક પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા, પછી અસલી પોલીસની ઝપટે ચડ્યો …

નકલી પોલીસનો ટ્રેન્ડ! વડોદરામાં યુવક પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા, પછી અસલી પોલીસની ઝપટે ચડ્યો …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News