gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Slams ED: સુપ્રીમ કોર્ટે સોમવારે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે,રાજકીય લડાઈઓ માટે એજન્સીની સત્તાનો ઉપયોગ કરી શકાય નહીં. કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની બીએમ પાર્વતીને રાહત આપવા વિરૂદ્ધ ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમજ બીજા એક કેસમાં વકીલોએ મોકલેલા સમન્સ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આ નિવેદન આપ્યું હતું.

પહેલા કેસમાં ઈડીએ કર્ણાટક હાઈકોર્ટના તે આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રીની પત્ની બીએમ પાર્વતી અને કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી બાયરથી સુરેશ વિરૂદ્ધ મની લોન્ડરિંગની કાર્યવાહી રદ કરવામાં આવી હતી. આ કેસ મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) દ્વારા કથિત ગેરકાયદે સાઈટ ફાળવણી સંદર્ભે હતો. હાઈકોર્ટે 7 માર્ચના ટ્રાયલ કોર્ટના આદેશને જાળવતાં આ કાર્યવાહી રદ કરી હતી. 

સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ ઈડીએ અપીલ પાછી ખેંચી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે, તમને જાણ છે કે, સિંગલ જજે ટ્રાયલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો, તેમ છતાં તમે આ અપીલ કરી રહ્યા છો? રાજકીય લડાઈ જનતા વચ્ચે લડવી જોઈએ. ઈડીનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે? જસ્ટિસ ગવઈએ જણાવ્યું કે, મને મહારાષ્ટ્રમાં ઈડીનો અનુભવ છે. મહેરબાની કરીને મને આકરા વચનો બોલવા મજબૂર કરશો નહીં. સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ અપીલ પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચીફ જસ્ટિસે આગળ કહ્યું હતું કે, અમને સિંગલ જજના તર્કમાં કોઈ ભૂલ જોવા મળી નથી. આ વિશેષ પરિસ્થિતિમાં અમે તમારી અપીલ ફગાવીએ છીએ. એસીજીને આભાર કે, તેમણે ઈડીને કઠોર ટીપ્પણીનો સામનો કરવાથી બચાવી લીધી.

આ પણ વાંચોઃ ‘થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે…’, વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ?

વકીલોના સમન્સ રજૂ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના ક્લાયન્ટ્સને કાનૂની સલાહ આપવા માટે ED દ્વારા વરિષ્ઠ વકીલોને પાઠવવામાં આવેલા સમન્સ સંબંધિત એક સુઓ મોટો કેસ પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં, સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન (SCAORA), સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA), ઇન-હાઉસ લોયર્સ એસોસિએશન અને અન્ય કાનૂની સંસ્થાઓએ હસ્તક્ષેપ માટે અરજીઓ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે,  જો વકીલ દ્વારા આપવામાં આવેલી સલાહ ખોટી હોય, તો પણ તેને કેવી રીતે સમન્સ મોકલી શકાય? આ વિશેષાધિકારનો મામલો છે. કેટલીક માર્ગદર્શિકાઓ નિર્ધારિત કરવી જોઈએ.”

ચીફ જસ્ટિસે નિષ્કર્ષ આપ્યું હતું કે, અમે સવારથી કહી રહ્યા છીએ કે, મહેરબાની કરીને એજન્સીનો ઉપયોગ રાજકીય મંચ માટે ન કરશો. અમને બોલવા માટે મજબૂર ન કરો. અમારે ઈડી વિરૂદ્ધ આકરી ટીકા કરવી પડશે. આ વાઈરસને દેશમાં દરેક જગ્યાએ ફેલાવશો નહીં. રાજકીય લડાઈ મતદારો સામે લડવી જોઈએ. તમે તેનો દુરૂપયોગ કેમ કરી રહ્યા છો? કોર્ટે સુઓ મોટો મામલે નોટિસ પાઠવી છે, આ મામલે સુનાવણી આગામી સપ્તાહે થશે.

'રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?', સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ…

ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદભૂત કાર્યક્રમો-રમતોનું આયોજ...

થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે…’, વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ? | Keep some…

થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે...', વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ? | Keep some...

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુ એન મહેતા ઇન્સ્ટિ.ના આઇસીસીયુની નીચે એલપીજી સિલિન્ડરઃદુર્ઘટના નોંતરશે | LPG cylinder under ICCU of…

યુ એન મહેતા ઇન્સ્ટિ.ના આઇસીસીયુની નીચે એલપીજી સિલિન્ડરઃદુર્ઘટના નોંતરશે | LPG cylinder under ICCU of…

3 months ago
નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાને એક વર્ષ થશે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં હજી પણ અવાવરુ સ્થળો, લાઇટો પણ ન…

નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાને એક વર્ષ થશે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં હજી પણ અવાવરુ સ્થળો, લાઇટો પણ ન…

6 months ago
સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા | Surat : Resi…

સુરતના વરાછાની એક સોસાયટીના રહિશોને તંત્ર પર ભરોસો નથી રહ્યો, સ્વખર્ચે ખાડા પુરી દીધા | Surat : Resi…

7 months ago
નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News