gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે…’, વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ? | Keep some…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે…’, વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ? | Keep some…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Justice Yashwant Varma Cash Recovery Case: સુપ્રીમ કોર્ટે સોમવારે અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ યશવંત શર્મા વિરુદ્ધ કેશ કાંડ વિવાદમાં FIR નોંધવાની માગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

વકીલ એડવોકેટ મેથ્યૂઝ નેદુમપારાએ ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચને વિનંતી કરી કે આ તેમની ત્રીજી અરજી છે અને તેને તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવી જોઈએ.

FIR દાખલ થવી જોઈએ અને તપાસ થવી જોઈએ

ચીફ જસ્ટિસે પૂછ્યું કે, ‘શું તમે ઇચ્છો છો કે તેને હમણા જ ફગાવી દેવામાં આવે? અરજીને યોગ્ય સમયે સુનાવણી માટે રાખવામાં આવશે. વકીલે દલીલ કરી કે FIR દાખલ થવી જોઈએ અને તપાસ થવી જોઈએ.

થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે

પરંતુ આ દરમિયાન વકીલ દ્વારા જજને ‘વર્મા’ કહીને સંબોધિત કરવા પર નારાજગી વ્યક્ત કરી અને તેમના પર ભડકી ગઈ. ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘શું તેઓ તમારા મિત્ર છે? તેઓ હજુ પણ જસ્ટિસ વર્મા છે. તમે તેમને કેવી રીતે સંબોધિત કરી રહ્યા છો? થોડી તો મર્યાદા રાખો. એ આજે પણ જસ્ટિસ વર્મા છે.’

વકીલે ભાર મૂકીને કહ્યું કે, ‘આ મામલો ગંભીર છે અને તેને સૂચિબદ્ધ કરવું જરૂરી છે. મને નથી લાગતું કે, તેમનામાં કોઈ મહાનતા છે.’ તેના પર ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘કૃપા કરી કોર્ટને આદેશ ન આપો.’

તાજેતરમાં જ જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં કેસ કાંડમાં તેમને દોષિત ઠેરવનાર આંતરિક તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાની માગ કરવામાં આવી હતી.

જસ્ટિસ વર્માએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની 8 મે ની ભલામણને પણ પડકારી હતી, જેમાં સંસદને તેમની સામે મહાભિયોગ કાર્યવાહી શરૂ કરવાની વાત કહી હતી.

તપાસ સમિતિના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગૂની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની સમિતિએ 10 દિવસ સુધી તપાસ કરી, 55 સાક્ષીઓની પૂછપરછ કરી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત

આ રિપોર્ટના આધારે પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની ભલામણ કરી હતી.

તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોનો એ સ્ટોર રૂમ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હતો, જ્યાં મોટી માત્રામાં અડધી બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ રોકડ રકમ તેમના સત્તાવાર નિવાસસ્થાને 14 માર્ચે રાત્રે 11:35 વાગ્યે લાગેલી આકસ્મિક આગ દરમિયાન મળી આવી હતી. જેમાં આ ઘટનાને ગંભીર ગેરવર્તણૂક ગણીને સમિતિએ તેમને હટાવવાની ભલામણ કરી હતી.

કેશ કાંડની ઘટના

14 માર્ચ, 2025ના રોજ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હીના તુગલક ક્રેસન્ટ ખાતેના સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ ઓલવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ત્યારે સ્ટોર રૂમમાંથી 500 રૂપિયાની સળગેલી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો. જસ્ટિસ વર્માએ દાવો કર્યો છે કે, મને આ રોકડની કોઈ જાણકારી નથી અને તે મારા કે મારા પરિવાર દ્વારા રાખવામાં આવી ન હતી. આ સમગ્ર ઘટનાને તેમણે ષડયંત્ર ગણાવ્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…
INDIA

વધુ એક પરીક્ષામાં વિવાદ : NTAએ માફી માંગી, પ્રભાવિત વિદ્યાર્થીઓની લેવાશે રી-એક્ઝામ | CUET UG 2026: N…

May 30, 2026
ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…
INDIA

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

May 30, 2026
પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…
INDIA

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

May 30, 2026
Next Post
રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot ...

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr…

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr...

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P…

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી | Recovery seen in the country’s business activity …

1 month ago
સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde…

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde…

6 months ago
રેવા વેવ્ઝ સ્ટાર્ટઅપ થકી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ બની રહ્યા છે પગભર | Reva Waves Startup: Tired …

રેવા વેવ્ઝ સ્ટાર્ટઅપ થકી મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ બની રહ્યા છે પગભર | Reva Waves Startup: Tired …

10 months ago
નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…

નવેમ્બરમાં રશિયન ક્રુડના ભારત ખાતે પૂરવઠામાં 50 ટકાનો જોરદાર ઘટાડો | Russian crude supplies to India…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News