gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં નજરે આવી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ વધુ આકરા પગલા ભરાવ અને રણનીતિ ઘડવા માટે આજે (29 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ત્રણ કલાક સુધી યોજાયેલી હાઈ લેવલ બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં શું થઈ ચર્ચા?

બેઠકમાં પહલગામ બાદની સુરક્ષા સ્થિતિ, આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનો અને આગામી રણનીતિ પર ઊંડી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષા દળોની કાર્યવાહી અને આગામી રણનીતિ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને પહલગામ હુમલાના દોષિતોને કડકમાં કડક સજા કરવામાં નિર્દેશ આપ્યા છે. તેમણે અમરનાથ યાત્રા સહિતની નાગરિક ગતિવિધિઓની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન થાય, તે પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે.

પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના થયા હતા મોત

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પગલગામમાં 22 એપ્રિલેના રોજ આતંકવાદીઓએ ભયાનક આતંકી હુમલો કર્યો હતો. આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઉપરાંત અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારતની પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરતા પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવી ભારતને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. બીજીતરફ હુમલાની ઘટના બાદ સુરક્ષા દળના જવાનો આખા જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સુરક્ષા દળની ટીમો ખુણે-ખાંચરે પહોંચી તમામ સ્થળે કોમ્બિંગ કરી રહી છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે, જેના કારણે ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

Next Post
પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત

અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

અલ્લાહ હુ અકબર'નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou...

વક્ફ સંશોધન કાયદાનો ઓવૈસીનો અનોખો વિરોધ, કહ્યું- ‘તમે સૌ ઘરની લાઈટ બંધ કરી દો..’ | asaduddin owaisi …

વક્ફ સંશોધન કાયદાનો ઓવૈસીનો અનોખો વિરોધ, કહ્યું- 'તમે સૌ ઘરની લાઈટ બંધ કરી દો..' | asaduddin owaisi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંદળજામાં દુષિત પાણીની સમસ્યા, રહીશોએ દૂષિત પાણી ભરેલી બોટલો દર્શાવી વિરોધ નોંધાવ્યો | Problem of c…

3 months ago
ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઇ લક્ષ્મી ચાર દિવસના રિમાન્ડ પર | SOG ASI Lakshmi who became …

સ્ત્રી વેશ ધારણ કરી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયો | Man disguised as woman steals safe c…

1 year ago
ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે અંગે વડોદરા મ્યુનિસિપલ કમિ.અરુણ બાબુએ તાકીદ કરી, ફરિયાદોનો ત્વરિત…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News