gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dwarka News : ગુજરાતના દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ સમુદ્ર ખૂંદી રહી છે, ત્યારે  પુરાતત્ત્વની ટીમ દ્વારા દરિયામાં ડૂબી ગયેલા પુરાતત્ત્વીય અવશેષોની શોધ, દસ્તાવેજ અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.   

દ્વારકાના દરિયામાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું

ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી દ્વારકા એક મહત્ત્વપૂર્ણ સ્થળ રહ્યું છે, ત્યારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિક મહાનિર્દેશક પ્રો. આલોક ત્રિપાઠીના નિર્દેશન હેઠળ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ની અંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW)એ દ્વારકા અને બેટ દ્વારકા ખાતે દરિયામાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. જેમાં દેશના વિવિધ ભાગોમાંથી પસંદ કરાયેલા 9 પુરાતત્ત્વવિદોનું જૂથ ચાલી રહેલી તપાસમાં ભાગ લઈ રહ્યું છે. અંડરવોટર આર્કિયોલોજી વિંગની પ્રવૃત્તિઓનો ખર્ચ કરવા માટે તેઓને પાણીની અંદર પુરાતત્ત્વના ક્ષેત્રમાં પણ તાલીમ આપવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: સોશિયલ મીડિયા-મોબાઈલના ઉપયોગની SOP લાવવાની ફક્ત વાતો, બગસરાની ઘટના બાદ ફરી જાગ્યા શિક્ષણ મંત્રી

ટીમમાં ભાગ લેનારા ડાઇવર્સમાં UAWના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડીંગ પુરાતત્ત્વવિદ ડૉ. અપરાજિતા શર્મા સહિત ત્રણ મહિલા ડાઇવર્સ છે. જ્યારે પૂનમ વિંદ, ડૉ. રાજકુમારી બાર્બીના, નિયામક ઉત્ખનન અને સંશોધન હેમસાગર એ. નાઈક પણ ખોદકામ સાથે સંકળાયેલા છે. જ્યારે વર્તમાન અભ્યાસમાં ઓખામંડળના વિસ્તૃત વિસ્તારને આવરી લેવાનું આયોજન છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…
GUJARAT

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

March 27, 2026
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…
GUJARAT

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

March 27, 2026
Next Post
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin...

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G...

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથ…

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |…

વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |…

6 months ago
સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

6 months ago
ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

4 months ago
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News