gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વિદેશી
દારૃ તથા બીયર નો જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે
કર્યો હતો.

ચુડા – 
ચુડા તાલુકાના ભૃગુપુર ગામે એક કાર માંથી વિદેશી દારૃની ૮
બોટલો તથા ૮ બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. અને દારૃ તથા બીયર નો
જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાર ચાલક વિરૃધ્ધ
ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગર
એલ.સી.બી ટીમ દ્વારા ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસ ને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. કે ભગુપુર ગામે દરબાર
ગઢ માં આવેલ ગાંધી ચોક માં એક વ્હાઈટ રંગ ની કાર મા વિદેશી દારૃ ભરેલ છે. તેવી બાતમીના
આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ કાર ની તપાસ હાથ ધરીને કાર માંથી વિદેશી દારૃની બોટલો
નંગ – ૮ જે.ની.કી.રૃ. ૯૬૦૦ તથા બીયર ના ટીન નંગ – ૮ જે.ની.કી.રૃ. ૧૭૬૦ તથા કાર – ૧
જે.ની.કી.રૃ. ૫૦
,૦૦૦ મળીને કુલ રૃપિયા ૬૧,૩૬૦ નો મુદામાલ કબ્જે કર્યો
હતો. જ્યારે રેડ દરમિયાન કાર ચાલક હાજર નહી મળી આવતાં પોલીસે કાર ચાલક વિરૃધ્ધ ચુડા
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe...

તિરાડો દેખાયાના ૬ મહિના પછી પણ માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અધ્ધરતાલ | mandavi restoration not begun …

તિરાડો દેખાયાના ૬ મહિના પછી પણ માંડવી દરવાજાનું રિસ્ટોરેશન અધ્ધરતાલ | mandavi restoration not begun ...

મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ઝૂંબેશ , અમદાવાદના ૨૭૬ કોમર્શિયલ એકમને મચ્છર મળતા નોટિસ | Campaign …

મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ઝૂંબેશ , અમદાવાદના ૨૭૬ કોમર્શિયલ એકમને મચ્છર મળતા નોટિસ | Campaign ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહા…

7 months ago
SIRમાં નામ કપાયું છતાં ધારાસભ્ય બન્યાં, જાણો કોણ છે પ.બંગાળ ચૂંટણીના સૌથી લકી ઉમેદવાર | motab shekh …

5 months ago
રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young …

1 year ago
પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News