gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

G METRO NEWS by G METRO NEWS
October 1, 2026
in GUJARAT
0 0
0
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતના વંચિત અને શ્રમિક એવા દેવીપૂજક સમાજ સહિત એનટીડીએનટી હેઠળ આવતી તમામ જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાયમાં ન્યાય અપાવવા માટે ‘લોક સુરાજ’ સંગઠન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ખાસ રજૂઆત કરવામાં આવી છે. ‘વિમુક્ત, ધૂમંતું આદિજાતિ એકતા મંચ, ગુજરાત’ના અધ્યક્ષ પ્રકાશકુમાર રમેશચંદ્ર શાહ દ્વારા કરાયેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે, અત્યંત ગરીબ અને મજૂર પરિવારોમાંથી આવતા એનટીડીએનટી સમાજના બાળકો માટે સરકારી સ્કોલરશિપ જ આગળ વધવાનો એકમાત્ર સહારો છે.

આ આવેદનપત્રમાં વર્ષ 2012ના જૂના લાભદાયી નિયમોને પુનઃસ્થાપિત કરવા માટે મુખ્ય 4 માગણી કરવામાં આવી છે. જેમાં પાત્ર વિદ્યાર્થીઓને સમયસર 100% સ્કોલરશિપ આપવી, અભ્યાસમાં વિરામ માટે 9 વર્ષ સુધીનો શૈક્ષણિક ગેપ માન્ય રાખવો, પારદર્શિતા માટે અલગ સ્કોલરશિપ પોર્ટલ બનાવવું અને વર્ષ 2025ના નવા પરિપત્રોની તાત્કાલિક ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવાનો સમાવેશ થાય છે.

પ્રેસનોટના અંતમાં સ્પષ્ટ કરાયું છે કે, આ કોઈ રાજકીય પ્રશ્ન નથી પરંતુ દેવીપૂજક સહિત એનટીડીએનટી હેઠળ આવતા સમાજના હજારો વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનો સંવેદનશીલ મુદ્દો છે. જો આજે આ બાળકો ભણશે, તો જ સમાજ અને દેશનો વિકાસ થશે, જેથી સરકારે આ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૪૬મા સ્થાપના દિવસ નિમિત્તે આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

1 year ago
વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

9 months ago
અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ મુંબઈથી મળી, કારણ અકબંધ | Two students missing from Sam…

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ઉંડારની કુખ્યાત મોહનિયા ગેંગનો પર્દાફાશ | Undar’s notorious Mohania gang inv…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News