gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં 10 અસામાજિક તત્ત્વોનાં મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 12 la…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં 10 અસામાજિક તત્ત્વોનાં મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 12 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ અને વીજતંત્રની ટીમોના સામૂહિક દરોડા

બેડી, બેડેશ્વર, નવાગામ ઘેડ, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં મુખ્યત્વે દારૂના ધંધાર્થીઓ પર તવાઇ, વીજચોરીનાં બિલ ફટકારીને ગુના પણ દાખલ

જામનગર: જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સોના ઘરમાં આજે ફરીથી ચેકિંગ દરમિયાન ૧૦ મકાનમાંથી વીજ ચોરી પકડાઇ છે, અને તેઓને રૂપિયા ૧૨લાખ ૧૦ હજાર ના વિજ ચોરીના પુરવણી બિલ અપાયા છે. ઉપરાંત તેઓ સામે અલગથી વીજ ચોરીના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરના સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ  અલગ અલગ ૪ પોલીસ ટુકડી દ્વારા  બેડી-બેડેશ્વર, નવાગામ ઘેડ અને ગુલાબ નગર સહિતના વિસ્તારના વિજ તંત્રને સાથે રાખીને વીજ ચેકિંગ કરાયું હતું.

સમગ્ર દિવસ દરમિયાન ચારેય સ્થળોએ થી ચેકિંગ દરમિયાન ૧૦ બુટલેગર અથવા માથાભારે તત્વો ના રહેણાક મકાનમાંથી વિજ ચોરી પકડાઈ હતી, જેથી તેઓ સામે અલગથી વિજ ચોરી અંગેના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓને કુલ ૧૨,૧૦,૦૦૦ ના પુરવણી બીલો આપવામાં આવ્યા છે.

 જેમાં કુલ ૧૦ અસામાજિક તત્વો જોખીયા હુસેન અલીમામદ, જોખીયા બિલકીસ બશીરભાઈ, મદવાણી હારુન દાઉદભાઈ, જેતુનબેન રસીદભાઈ ચંગડા, દલ સંધી ઓસમાણ હબીબભાઈ, સુમિત્રાબેન મયુરભાઈ શિંગાળા,  ધવલ સુનિલભાઈ વિપુલભાઈ,  અશોકભાઈ શરદભાઈ સિંગાળા, ઇકબાલભાઇ ઉમરભાઇ નાયક, અને મંજુબેન નરશીભાઈ બાંભણીયા ને ત્યાંથી વીજ ચોરી પકડાઈ હોવાથી તમામ સામે વીજ પોલીસ મથકમાં અલગથી ગુના દાખલ કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…
GUJARAT

May 12, 2026
મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…

વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri…

Next Post
ભીકડા કેનાલ ક્રોસિંગ બ્રિજનો રસ્તો વાહનો માટે બંધ કરાયો | Bhikada Canal Crossing Bridge road closed …

ભીકડા કેનાલ ક્રોસિંગ બ્રિજનો રસ્તો વાહનો માટે બંધ કરાયો | Bhikada Canal Crossing Bridge road closed ...

નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ | navsari jalalpore 5 …

નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ વરસાદ, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ | navsari jalalpore 5 ...

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે, મેજર અને માઈનોર વિષયને લઈને ગુજરાત યુનિ.ની સ્પષ્ટતા | s…

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે, મેજર અને માઈનોર વિષયને લઈને ગુજરાત યુનિ.ની સ્પષ્ટતા | s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu…

2 months ago
જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli…

7 months ago
VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય | Bridg…

5 months ago
વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News