gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,11
મે, 2026

અમદાવાદના માધુપુરામાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાં
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ભેળસેળવાળી
૨૫૦૦ કિલો હળદર અને ૧૪૦૦ કિલો કાજુ ટુકડા એમ કુલ મળી ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરાયો
હતો.આ જથ્થાની અંદાજિત કિંમત રુપિયા ૯.૯૦ લાખ જેટલી થાય છે.બંનેના સેમ્પલ લઈ
કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. હળદરનુ સેમ્પલ અનફીટ
આવ્યુ હોવાનુ આરોગ્ય અધિકારી ડોકટર તેજસ શાહે કહયુ છે. હળદરના સેમ્પલમાં સ્ટાર્ચનુ
પ્રમાણ ૮૪.૮ ટકા જેટલુ અસામાન્ય વધુ જોવા મળ્યુ હતુ.ઉપરાંત બહારથી પણ સ્ટાર્ચયુકત
પદાર્થની ભેળસેળ થયેલી જણાઈ હતી.કાજુનુ સેમ્પલ હજુ આવવાનુ બાકી છે. બજારમાં જે
હળદર રુપિયા ૩૦૦થી ૪૦૦ના ભાવથી મળે છે તે ભેળસેળ કરી સસ્તામા વેચાતી હોવાની આશંકા
વ્યકત કરાઈ છે.વેપારી પાસે લાઈસન્સ પણ ઉપલબ્ધ નહતુ.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, જુના માધુપુરામાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાં  આરોગ્ય વિભાગે ૮મેના રોજ તપાસ કરી હતી.આ સમયે
સ્થળ ઉપરથી અંદાજે પાંચ લાખની કિંમતનો હળદરનો તથા કાજુ ટુકડાનો રુપિયા ૪.૯૦ લાખની
કિંમતનો જથ્થો શંકાસ્પદ જણાતા સીઝ કરવામાં આવ્યો હતો.ફૂડ સેફટી એકટની જોગવાઈ મુજબ
સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામા આવ્યા હતા.૧૧ મેના રોજ કોર્પોરેશનની
લેબોરેટરીમાંથી મળેલા રીપોર્ટ મુજબ
,સામાન્ય
રીતે સુકી હળદરમાં સ્ટાર્ચ
,કાર્બોહાઈડ્રેટનુ
પ્રમાણ અંદાજે ૪૦થી ૬૦ ટકા સુધી હોય છે.ઉપરાંત સેમ્પલમાં ધંઉના લોટ અન ચણાના
લોટ(બેસન)નુ મિશ્રણ પણ હોવાથી હળદરના સેમ્પલને ભેળસેળયુકત અથવા નબળી ગુણવત્તાવાળી
હળદર ગણાવી શકાય.જથ્થો સીઝ કર્યા પછી આગામી સમયમાં એડજયુકેટીંગ ઓથોરીટી સમક્ષ
કાર્યવાહી કરવામા આવે એવી સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…
GUJARAT

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી | pilgrimages has le…

May 12, 2026
કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…
GUJARAT

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

May 12, 2026
સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…
GUJARAT

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

May 12, 2026
Next Post
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu...

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac...

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury…

ભાવનગર જિલ્લામાં સૂર્યપ્રકોપ, ગરમીનો પારો 42 ડિગ્રી નજીક | Sun blazing in Bhavnagar district mercury...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત |…

અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત |…

3 months ago
ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…

ઉન્નત ભારત અભિયાન યોજના હેઠળ ૪૨ શૈક્ષણિક સંસ્થાઓનું રજિસ્ટ્રેશન | registration of 42 institute under…

9 months ago
‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ…

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ…

3 weeks ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85222 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 85222 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85222 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 85222 and 82333 in the…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News