gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પ…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો એક બોગસ તબીબ SOGની ટીમના હાથે પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાંથી ડીગ્રી વગરના એક બોગસ તબીબને SOG શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂરી દવાઓ અને સાધનો વગેરે કબજે કર્યા છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની SOG શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામજોધપુરના સડોદર ગામમાં ગ્રામ પંચાયત વાળી શેરીમાં સંજય દિનેશભાઈ ટીલાવત નામનો એક બોગસ તબીબ પોતાની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે એસ.ઓ.જી.ની ટુકડી એ દરોડો પાડયો હતો. 

પોલીસની ટીમે તબીબ પાસેથી ડિગ્રી વગેરેની જાણકારી મેળવતાં પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી SOGની ટીમ દ્વારા સંજય દિનેશભાઈ ટીલાવતની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો મળી રૂપિયા 5630ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે તેની સામે શેઠ વડાળા પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ | couple c…

સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ | couple c...

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો …

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

9 months ago
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose…

7 months ago
હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News