gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ | couple c…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ | couple c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Smuggling: ગુજરાતના સુરતમાંથી સોનાની જપ્તીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પરથી 25 કરોડ 57 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે દાણચોરી કરનાર દંપતી વિરલ અને ડોલીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ દંપતી પેન્ટ, અન્ડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ અને ફૂટવેરમાં સોનું સંતાડીને આવી રહ્યા હતા. જોકે, બંનેની ચાલ શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, રવિવારે (20 જુલાઈ) આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. જેમાં એર ઈન્ડિયાની દુબઈની ફ્લાઇટમાંથી પતિ-પત્ની 24 કિલો 827 ગ્રામ સોનું અલગ-અલગ ચીજવસ્તુમાં સંતાડીને ભારતમાં લાવી રહ્યા હતા. આ દંપતી અંડર ગાર્મેન્ટ, પેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેર જેવી ચીજવસ્તુઓમાં સોનું સંતાડીને લાવી રહ્યા હતા. જોકે, બંને પર શંકા જતા CISF દ્વારા દંપતિની પૂછપરછ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દંપતિ પાસેથી 25 કિલો સોનું મળી આવ્યું હતું. 

આ પણ વાંચોઃ લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દંપત્તિ સામે ફરિયાદ

DRI, ED અને કસ્ટમ વિભાગ ઊંઘતું ઝડપાયું

નોંધનીય છે કે, એરપોર્ટ પરથી આવડી મોટી સોનાની દાણચોરી થવાની જાણ કસ્ટમ વિભાગ, DRI કે ઈડીને પણ થઈ નહતી. મહત્ત્વનું છે કે, આ ત્રણેય વિભાગની ઓફિસ સુરતમાં હોવા છતાં દુબઈથી આટલી મોટી સંખ્યામાં સોનું આવવાનું છે તે અંગેની તેમને જાણ ન થવાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 

મની લોન્ડરિંગ અને હવાલાનો કેસ?

આ કેસ મની લોન્ડરિંગ અને હવાલા સાથે જોડાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, CISF દ્વારા પોતાની કાર્યવાહી કરી અને તપાસ બાદ કસ્ટમ વિભાગ તેમજ ઈડી જેવી સંબંધિત એજન્સીઓને કેસની સોંપણી કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ‘છોટીકાશી’માં દશામાનાં વ્રતની તૈયારીઓ : દેવીની મૂર્તિઓનાં સ્થાપન માટે ભક્તોમાં થનગનાટ

CISF શું છે ? 

CISF (Central Industrial Security Force)એ દેશના તમામ મુખ્ય સિવિલ એરપોર્ટ્સ પર પ્રવાસીઓની અને હવાઈ મથકની સુરક્ષા જાળવે છે. તેનું કામ ખૂબ જ મહત્ત્વનું હોય છે, કારણ કે તે હાઇ-સિક્યોરિટી ઝોન ગણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો …

કાલાવડ તાલુકાના રીનારી ગામમાં 60 વર્ષના વૃદ્ધ મહિલાને કપડા સુકવવાની દોરીમાંથી મોત મળ્યું: વીજ આંચકો ...

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

8 months ago
કાલે નવાપરામાં 27 દબાણ ઉપર બુલડોઝર ફેરવી 10.50 કરોડની જમીન ખુલ્લી કરાશે | Tomorrow land worth Rs 10 …

કાલે નવાપરામાં 27 દબાણ ઉપર બુલડોઝર ફેરવી 10.50 કરોડની જમીન ખુલ્લી કરાશે | Tomorrow land worth Rs 10 …

12 months ago
પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ-કશ્મીરનું બુકિંગ રદ કરાવ્યું | Impa…

1 year ago
બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં ભાજપને ફાયદો, તૃણમૂલ કોંગ્રેસને ફટકો | BJP gains…

બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં ભાજપને ફાયદો, તૃણમૂલ કોંગ્રેસને ફટકો | BJP gains…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News