gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sweety Boora Deepak Hooda Dispute: ઈન્ટરનેશનલ બોક્સર સ્વીટી બૂરા અને નેશનલ કબડ્ડી પ્લેયર દીપક હુડ્ડા વચ્ચેનો ઘરકંકાશ છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં છે. હાલમાં જ સ્વીટીએ પતિ સાથે પોલીસ સ્ટેશનમાં મારામારી કર્યા બાદ નવો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે પતિ પર ગંભીર આરોપ મૂક્યો છે.

2023ની વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ ગોલ્ડ મેડલિસ્ટ સ્વીટી બૂરાએ પતિ દીપક હુડ્ડાને પુરુષ પસંદ હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. માનસિક રીતે તૂટી ગયેલી હોવાનું જણાવી બૂરાએ વીડિયોમાં રડતાં રડતાં દાવો કર્યો હતો કે, મારા પતિને પુરૂષમાં રસ છે. મારી પાસે તમામ પુરાવા અને વીડિયો છે. જેને હું પુરાવા તરીકે રજૂ કરીશ. હું તેને સમાજમાં ઉઘાડો પાડવા નહોતી માગતી પણ તેણે તમામ હદ વટાવી છે.

કોર્ટમાં જઈશ, તમામ પુરાવા રજૂ કરીશ

બૂરાએ જણાવ્યું કે, મારી પાસે તમામ વીડિયો અને પ્રુફ છે, જે હું કોર્ટમાં રજૂ કરીશ.  હું બધુ જ જણાવીશ, જે-જે ઘટના મારી સાથે બની છે. હું સીધી રીતે છૂટાછેડાં લેવા માગતી હતી. પરંતુ તેણે કોઈ વિકલ્પ છોડ્યો નહીં. તેણે મને ખૂબ હેરાન કરી. હું મારા માતા-પિતાને પણ આ વાત કહેવા માગતી ન હતી. પરંતુ તેના વર્તનના લીધે મારે જાહેરમાં આ બોલવુ પડે છે. હું કોર્ટમાં જઈશ. હું કોઈ ખોટા આરોપો મૂકી રહી નથી.

દીપક હુડ્ડાએ પત્ની અને તેના પરિવાર પર આરોપ મૂક્યા

દેશની કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાએ પત્ની અને તેના પિતા તથા મામા પર મારપીટ કરવાનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, હિસાર મહિલા પોલીસ સ્ટેશનમાં મારી પત્ની ઈન્ટરનેશનલ બોક્સર સ્વીટી બૂરાએ મારી સાથે મારપીટ કરી હતી. તેના મામા અને પિતાએ પણ મને માર માર્યો હતો. છેતરપિંડી, મારપીટ, દહેજ ઉત્પીડનના કેસના મામલામાં બંને પક્ષોને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

મારપીટનો વીડિયો વાઈરલ 

15 માર્ચના રોજ બંને પક્ષો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ વિવાદ થતાં મારપીટ થઈ હતી. સ્વીટી ગુસ્સામાં આવી જતાં તેણે દીપકને ધક્કો માર્યો હતો. દીપક હુડ્ડાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. દીપક હુડ્ડાએ ફરિયાદમાં કહ્યું હતું કે, 25 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં સ્વીટી બૂરાએ મારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દીપકની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સ્વીટી બૂરા, તેના પિતા અને મામા વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અગાઉ સ્વીટી બૂરાએ પોતાના પતિ દીપક હુડ્ડા પર દહેજ ઉત્પીડન સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. દીપક હુડ્ડાએ સ્વીટી બૂરા પર રોહતક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જેને પોલીસે હિસાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.

'મારા પતિને પુરુષોમાં રસ...' ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes…

નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર ૯૯ મિલકતોને સીલ કરવામાં આવી | 99 properties sealed for not paying taxes...

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back...

ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth …

ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત | WoWoman dies 4…

7 months ago
ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

9 months ago
સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

1 year ago
ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…

ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News