gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ | panel back…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panel Proposes Proxy & E-Ballots For NRI Voting: દેશની બહાર રહેતાં ભારતીયો માટે મતદાનના અધિકારના પ્રસ્તાવ પર એક ઉચ્ચ સ્તરીય સંસદીય સમિતિએ સમર્થન દર્શાવ્યું છે. સમિતિએ તેના માટે ઈલેક્ટ્રોનિક બેલેટ તથા પ્રોક્સી વોટિંગ જેવા વિકલ્પોની ભલામણ કરી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ દેશની બહાર રહેતાં ભારતીય નાગરિકોને લોકતંત્રની પ્રક્રિયાનો ભાગ બનાવવાનો છે. હાલ આ પ્રસ્તાવ કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે. 

કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ આજે એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં NRIની વ્યાખ્યાને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારના જુદા-જુદા કાયદામાં તેનો અર્થ જુદી-જુદી રીતે દર્શાવવામાં આવ્યો છે.

મત આપવા વિદેશથી આવવુ પડશે નહીં

સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં રજૂઆત કરી છે કે, વર્તમાન નિયમોને આધિન NRIનું નામ મતદાન યાદીમાં હોવા છતાં તેણે મત આપવા માટે શારીરિક રૂપે ભારતમાં આવવું પડે છે. સમિતિએ તેના પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, મોટી સંખ્યામાં NRI ભારતની નાગરિકતા છોડી ચૂક્યા છે, અથવા તો ડબલ સિટિઝનશીપ ધરાવે છે. જેના આધાર પર તેમની ચૂંટણીમાં ભાગીદારી નક્કી કરવી જોઈએ. જેમાં તેઓ ઈ-બેલેટ તથા પ્રોક્સી વોટિંગની મદદથી વિદેશમાં બેઠા-બેઠા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે.

આ પણ વાંચોઃ કુણાલ કામરા ચારે બાજુથી ઘેરાયો: ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ ફટકારી, મુંબઈ પોલીસે પણ કર્યો આદેશ

વિદેશ મંત્રાલયને કરી અપીલ

ભારતની બહાર રહેતાં NRIના વોટિંગનો મામલો હાલ કેન્દ્રીય કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે. પરંતુ વિદેશી બાબતોની સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે, તે કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ સાથે મળી આ મુદ્દે સક્રિયપણે કામગીરી કરે. સમિતિએ ઈલેક્ટ્રોનિક વોટિંગ અને પ્રોક્સી વોટિંગ જેવી સંભાવનાઓ પર વિચાર કરવા પણ કહ્યું છે. જો કે, સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, તેના માટે કલમ 1950 હેઠળ બનાવવામાં આવતાં જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સંશોધન કરતાં રાજકીય પક્ષો સાથે વિચારણા કરવી જોઈએ.

NRIનો મતદાનમાં હિસ્સો નજીવો

વર્ષ 2010ના જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 1950 (20) (એ)માં સંશોધન કરતાં NRIને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં માત્ર 2958 NRIએ ભારતમાં આવી મતદાન કર્યુ હતું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ NRI મતદાર તરીકે રજિસ્ટર્ડ હતાં. શારીરિક રૂપે હાજરીના કારણે મતદાન પ્રમાણ ઓછું હોવાની વાતને સમર્થન આપતાં સંસદીય સમિતિએ ઈ-બેલેટ અને પ્રોક્સી વોટિંગને પ્રાધાન્ય આપ્યું છે.

વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth …

ઘરમાંથી ૮.૨૩ લાખની મત્તા ચોરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ | Robber bride who stole liquor worth ...

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k...

લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો | Deputy Mamlatdar suspended for taking…

લાંચ લેતા ફરજ મોકૂફ થયેલો નાયબ મામલતદાર ફરી લાંચ લેતા પકડાયો | Deputy Mamlatdar suspended for taking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા ભલામણ છતાં સરકાર અમલ કરવા રાજી નથી | suprem…

10 months ago
અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

અમદાવાદમાં ક્રેશ થયેલું બોઈંગ ડ્રીમલાઇનર ફરી ચર્ચામાં, ચેન્નઈ આવતી ફ્લાઇટ લંડન પરત ફરી

1 year ago
સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …

સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …

6 months ago
ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત | Today Gold and Si…

ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત | Today Gold and Si…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News