gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …
0
VIEWS
Share on FacebookShare on Twitter

61 કિલો તમાકુનો જથ્થો અને જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેશન માટેના સાધનો સાથે 15,100 પડીકી કબજે

સુરત, અમરેલી : સુરતના વરાછા લંબે હનુમાન રોડ તિરુપતીનગર સોસાયટીના એક મકાનમાં જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું છે. અહીથી 15,100 પડીકી, 61 કિલો તમાકુ સહિત મુદ્દામાલ સાથે સાવરકુંડલાના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહીપતસિંહ અને કરણસિંહ શંકરસિંહને મળેલી બાતમીના આધારે એલસીબી ઝોન  ની સ્ક્વોડે વરાછા લંબે હનુમાન રોડ  તિરૂપતીનગર સોસાયટી પ્લોટ નં. 47ના પહેલા માળે રૂમમાં રેઈડ કરતા ત્યાં જાણીતી બ્રાન્ડનું ડુપ્લીકેટ તમાકુ બનાવતું કારખાનું ધમધમતું મળ્યું હતું.એલસીબી ઝોન ૧ ની સ્ક્વોડે સ્થળ પરથી હર્ષદ દલસુખભાઇ કાછડીયા (ઉ.વ. 35, રહે.ઘર નં. 108 પહેલા માળે, સાંઇદર્શન સંકુલ રેસીડન્સી, રામચોક, મોટાવરાછા, ઉત્રાણ, સુરત. મૂળ રહે.નેસડી ગામ, તા.સાવરકુંડલા, જી.અમરેલી) ને ઝડપી પાડી ત્યાંથી તમાકુની ૦.૬૫ ગ્રામની 5,100 પડીકી, 61 કિલો તમાકુ, પડીકી બનાવવાના રોલ, મશીન વિગેરે મળી કુલ રૂ.2,13,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 20 દિવસ અગાઉ જ અહીં કારખાનું શરૂ કર્યું હતું. છ વર્ષ અગાઉ અમરોલીમાં જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ તમાકુ બનાવતા ઝડપાયેલા હર્ષદે ફરી આ ધંધો શરૂ કર્યો હતો અને તે નાના પાનના ગલ્લાવાળાનો સંપર્ક કરી તેમને સસ્તામાં પડીકી આપતો હતો.હર્ષદ અગાઉ રત્નકલાકાર તરીકે પણ કામ કરતો હતો અને ત્યારે નવેમ્બર 2021 માં લસકાણા શામળા રો હાઉસમાં સરથાણા પોલીસે જુગારધામ પકડયું હતું ત્યારે ત્યાં જુગાર રમતા ઝડપાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv…

જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv...

દહેજમાં FIR પછી બે માસ સુધી ધરપકડ નહીં : ગાઈડલાઈનને સુપ્રીમની મહોર

હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…

હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ 'e-લાઇબ્રેરી'માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં! | bjp …

1 year ago
આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત | ahm…

1 month ago
નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત | chirag paswa…

9 months ago
એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News