gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…
2
VIEWS
Share on FacebookShare on Twitter

બહુમાળી ભવનમાં મજૂર અદાલતમાં વકીલરૂમમાં ડિજિટલ લાઇબ્રેરી વકીલોને કાગળના થોથાં ફંફોળવા નહીં પડે, રેફરન્સ માટેના ચુકાદાઓ સર્ચ કરી મેળવી શકાશે

રાજકોટ, : પ્રવર્તમાન સમય ટેકનોલોજીનો યુગ છે અને દિનપ્રતિદિન પેપરલેસ વર્ક તરફ વિશ્વ દોરાઇ રહ્યું છે ત્યારે રાજકોટમાં આવેલી મજૂર અદાલતના વકીલરૂમમાં ‘ઇ-લાઇબ્રેરી’ની શરૂઆત કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના તમામ જજમેન્ટને ડિજિટલી જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટમાં આવેલી મજૂર કોર્ટમાં લેબર લોઝ પ્રેક્ટીસનર્સ એસોસીએશના સહયોગથી  ‘ઇ- લાઇબ્રેરી’ શરૂ કરવામાં આવી છે. વકીલોને રેફ્રન્સ માટે સરળતાથી ચુકાદાઓ મળી રહે તે ‘ઇ- લાઇબ્રેરી’નો મુખ્ય ઉદ્દેશ્ય છે. સામાન્ય રીતે વકીલ કેસમાં અપીયર થવા માટે જૂના કેસોના ચુકાદાઓને રિફર કરતાં હોય છે તેમજ ઘણીવાર તેઓ કોર્ટમાં જૂના ચુકાદાઓને રેફ્રરન્સ તરીકે કોર્ટમાં રજૂ કરે છે. તેના માટે તેણે વિવિધ કેસોની ફાઇલ્સની હાર્ડકોપીનો સંગ્રહ કરવો પડે છે અને તેને મેળવવા માટે સમય ખર્ચ થાય છે.તેથી વકીલોના કાર્યને સરળ અને ઝડપી બનાવવામાં માટે રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલી મજૂર અદાલતમાં ‘ઇ- લાઇબ્રેરી’ની શરૂઆત કરવામાં આવી છે.

‘ઇ- લાઇબ્રેરી’નો ઉપયોગ દરેક પ્રેક્ટીસ કરતા વકીલો કરી શકે છે. તેના માટે કોઇ ચાર્જ વસુલવામાં નહીં આવે. શરૂઆતના ધોરણે માત્ર એક કમ્પ્યૂટર પર સોફ્ટવેરની મદદથી આ લાઇબ્રેરી કાર્યરત છે. વકીલો દ્વારા થતાં તેના ઉપયોગ અને તેને મળતી સફળતાના આધારે વધારે કમ્પ્યૂટર વિકસાવી તેનો વ્યાપ વધારવામાં આવશે.

વકીલો માટેના આ પગલાંથી તેઓ ઓછા સમયમાં વધારે કેસોના એનાલીસીસ કરી શકશે. ભારતમાં આવેલી દરેક હાઇકોર્ટના ચુકાદાઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ એક જ કમ્પ્યૂટરમાંથી મળશે. તેથી ચુકાદાઓ મેળવવા માટે મથામણ નહીં કરવી પડે. વકીલો માટે એનાલિસીસ અને રેફ્રરન્સ માટેનું કાર્ય સરળ અને ઝડપી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
2025ના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં 26,770નાં મોત

1600 ડિફોલ્ટરોએ બેન્કોના અધધ રૂ. 1.62 લાખ કરોડનું આંધણ કર્યું

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July…

આજથી 165 વર્ષ પૂર્વે 24 જૂલાઈથી અંગ્રેજોએ ઈન્કમટેક્સ વસુલવા શરૂ કર્યું | 165 years ago today on July...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

1 year ago
નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ …

9 months ago
સીતા રામ રસોઈ નામે ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનના કૌભાંડનો ઘટસ્ફોટ | Online donation scam exposed by crea…

4 months ago
બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News