gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બાપુનગર, લાલદરવાજા, કુબેરનગરના ગાર્ડન | Due to n…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
નેતાઓની તારીખ નહીં મળવાના કારણે ઉદ્દઘાટનની રાહ જોતા બાપુનગર, લાલદરવાજા, કુબેરનગરના ગાર્ડન | Due to n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,23
જુલાઈ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી રકમનો ખર્ચ કરી
વિવિધ વિસ્તારમાં ગાર્ડન ડેવલપ કરાય છે.આમ છતાં નેતાઓની તારીખ નહીં મળવાના કારણે
બાપુનગર
, લાલદરવાજા
અને કુબેરનગર વિસ્તારમાં ડેવલપ કરાયેલા ગાર્ડન શરૃ થઈ શકયા નથી.કુબેરનગર ગાર્ડનમાં
ઝોનના ઈજનેર વિભાગ દ્વારા તકતી લગાવી નહીં હોવાથી
,બાપુનગરના ગાર્ડનમાં લાઈટના થાંભલા ચાલુ નહીં થવાથી જયારે
સરદારબાગ નેતાઓની તારીખ નહીં મળી શકવાના કારણે લોકો માટે ખુલ્લા મુકી શકાયા નથી.

સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં કુબેરનગરમાં
પ્લે ગ્રાઉન્ડ અને ગાર્ડનનુ ઓનલાઈન લોકાર્પણ કરી દેવાયા પછી પણ શરુ કરવામાં આવ્યો નથી.રીક્રીએશન
કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના કહેવા પ્રમાણે
, સરદારબાગ બનીને તૈયાર છે.આ અંગેની જાણ મહાનુભવોને કરી દેવાઈ
છે.તેમનો સમય મળશે કે તરત ઉદ્દઘાટન કરી દેવાશે.બાપુનગર પોસ્ટઓફિસ પાસે જે ગાર્ડન બનાવવામા
આવ્યો છે.તેમાં તમામ કામગીરી પુરી કરી લેવાઈ છે.લાઈટના થાંભલા ઉભા કરી દેવાયા છે.જો
કે તેનુ ફીટીંગ કરવાનુ બાકી છે.કુબેરનગર વિસ્તારમાં બનાવવામા આવેલુ પ્લે ગ્રાઉન્ડ છે.જેમાં
ગાર્ડન વિભાગ દ્વારા ગાર્ડનીંગ કરાયુ છે.તમામ કામગીરી પુરી થઈ ગઈ છે.તેનુ લોકાર્પણ
પણ ઓનલાઈન કરી દેવાયુ છે.ઝોનના ઈજનેર વિભાગ દ્વારા તકતી લગાવવાની બાકી છે.જે પુરી થયેથી
ઉદ્દઘાટન કરાશે.લાલદરવાજા વિસ્તારમાં આવેલા સરદારબાગનુ યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા
પી.પી
.પી.ધોરણે
રીડેવલપ કરાયો છે.જુલાઈ મહીનાની શરૃઆતમાં તેનુ લોકાર્પણ થવાનુ હતુ.આમ છતાં હજુ સુધી  સરદારબાગ લોકો માટે ખુલ્લો મુકાયો નથી.નોંધનીય બાબત
એ છે કે
,કુબેરનગર
વિસ્તારમાં રુપિયા પચાસ લાખના ખર્ચે પ્લેગ્રાઉન્ડ કમ ગાર્ડનનું પાંચ મહીના પહેલા ઓનલાઈન
લોકાર્પણ કરી દેવાયુ છે.આપના એક કાર્યકર્તા દ્વારા લોકોને સાથે રાખી ગાર્ડન લોકો માટે
ખુલ્લો મુકતા કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘણા સમયથી આ ત્રણ ગાર્ડન
તૈયાર હોવાછતાં લોકો માટે ખુલ્લા મુકી શકાયા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr…

કારિયાણી નજીક ટ્રાવેલ્સ અને બાઈક અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by a travel tr...

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો 'અસહકાર', સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj...

નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

નવ દિવસનું 'વેકેશન' માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

8 months ago
જાફરાબાદનું ‘સફેદ સોનું’: ‘બૂમલા’ માછલીએ જાફરાબાદને વૈશ્વિક નકશા પર અપાવ્યું સ્થાન, વાર્ષિક 450 કરોડ…

જાફરાબાદનું ‘સફેદ સોનું’: ‘બૂમલા’ માછલીએ જાફરાબાદને વૈશ્વિક નકશા પર અપાવ્યું સ્થાન, વાર્ષિક 450 કરોડ…

8 months ago
વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…

વડોદરાના વોર્ડ 12ના સરદાર નગરમાં વધુ એક ભૂવો પડતા પાલિકાની પોલ ખુલી | Another potholes in Sardar Nag…

5 months ago
‘એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા…

‘એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News