gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ. અલ્પેશ દેસાઈ લેખિત મુઠ્ઠી ઊંચેરા માલધારી પુસ્તક વિમોચન અને ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શિક્ષણ,સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે વિશેષ સેવા કરનાર ૫૧ વ્યક્તિઓને ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. અંતરિયાળ વિસ્તારના બાળકો માટે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓને બિરદાવવા માટે ૧૨ સેવાભાવી સંસ્થાઓને ગોપાલ ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો. સાથે સાથે બે સમાજસેવકોને મરણોતર સમાજસેવક પુરસ્કાર આપવામાં આવ્યો. ગાંધી આશ્રમ ઝીલીયા ખાતે ડૉ અલ્પેશ દેસાઈ મોયદના ‘મુઠ્ઠી ઊંચેરા માલધારી’ પુસ્તકનું ભવ્ય વિમોચન થયું.

સમાજસેવા, શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન ગુજરાતની શૈક્ષણિક, સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓનો સુભગ સમન્વય કરતો ભવ્ય સમારોહ તા. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધી આશ્રમ, ઝીલીઆ ખાતે યોજાયો હતો. યુવાઆગેવાન અને વક્તા ડૉ. અલ્પેશ દેસાઈ તથા ગાંધી આશ્રમ ઝીલીયાના સંયુકત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં માલધારી સમાજની સમાજસેવા, શૈક્ષણિક

ગુજરાતભરમાંથી પધારેલા તપસ્વી સંતો, સમાજશ્રેષ્ઠીઓ, સમાજસેવકો, શિક્ષણવિદો, સાહિત્યકારો, ખેડૂત અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિ, હર્ષોલ્લાસ અને કર્મપ્રેરણાથી છલકાઈ ઊઠયું હતું

સમારોહના પ્રમુખપદે આદરણીય માલજીભાઈ ઝીલીઆ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજય વાળીનાથ ધામના મહંતશ્રી જયરામગીરી બાપુ, દુધરેજ ધામના લઘુમહંતશ્રી નાગરદાસ બાપુ તેમજ અન્ય સંતો અને સમાજશ્રેષ્ઠીઓની પાવન ઉપસ્થિતિએ આયોજનને આધ્યાત્મિક અને સામાજિક ભવ્યતા બક્ષી હતી.

માલધારી જીવન… સંસ્કૃતિ… સંઘર્ષઅને સમરસતાની ગાથાઓ મુઠ્ઠી ઉંચેરા માલઘારી સમાજની પ્રગતિનો મુખ્ય આધાર શિક્ષણ છે તે સંદેશને સાર્થક કરતાં મંચ પરથી શૈક્ષણિક અને સમાજસેવી સંસ્થાઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજસેવામાં કાર્યરત યુવા ટીમો તથા સોશિયલ મીડિયા અને મીડિયાકર્મીઓનું પણ

સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાહિત્યના મનોહર સંગમ તેમજ કર્તવ્યનિષ્ઠ સમાજસેવકોના બહુમાનથી ઉજજવળ બનેલો આ સમારોહ માલધારી સમાજમાં એકતા, શિક્ષણ અને સામાજિક-સાંસ્કૃતિક વારસાના જતન માટે દીવાદાંડી સમાન બની રહ્યો

રિપોટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …
GUJARAT

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

September 24, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ

રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ

12 months ago
ભાજપના શાસકો જ ભાજપની પંચાયતને સાંભળતા નથી,વડોદરા તા.પં.દ્વારા ફરી કચેરી માટે જગ્યાની માંગણી

ભાજપના શાસકો જ ભાજપની પંચાયતને સાંભળતા નથી,વડોદરા તા.પં.દ્વારા ફરી કચેરી માટે જગ્યાની માંગણી

1 year ago
બોરસદમાં જન્મ દિવસે મિત્રોએ જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરતા ફરિયાદ | Friends in Borsad celebr…

બોરસદમાં જન્મ દિવસે મિત્રોએ જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરતા ફરિયાદ | Friends in Borsad celebr…

1 year ago
સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News