gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો…’ દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી | tejashw…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
‘બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો…’ દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી | tejashw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Elections: બિહારમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ચરમસીમાએ છે. ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીના SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની જાહેરાત કર્યા પછી, વિપક્ષી નેતાઓ ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે મતદાર યાદીમાં સુધારો લોકોના મત કાપવા માટે કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે ફરી એકવાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી છે. 

તેજસ્વી યાદવએ શું કહ્યું?

બિહારમાં SIR વિરુદ્ધ ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ફરી મતદાનનો બહિષ્કાર કરવાની વાત કરી છે. વિધાનસભા પરિસરમાં મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘લોકો ફરી કહી રહ્યા છે કે સરકાર છેતરપિંડીથી ચૂંટાઈ આવી છે અને ફરી આનું પુનરાવર્તન થવાની વાત કરી રહ્યા છે. SIRના નામે મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. લોકશાહીમાં જ્યારે જનતા જ મતદાન નહીં કરે ત્યારે ચૂંટણીનો શું મતલબ રહી જશે! આ લોકો ચંદીગઢ જેવું કંઈક કરવા માંગે છે. અમે અમારા પક્ષના નેતાઓ અને સાથી પક્ષો સાથે વાત કરીશું. જો તમારે ચૂંટણીમાં ધાંધલી જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપો. અમારી પાસે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિકલ્પ છે.’ 

આ પણ વાંચો: ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘું

અગાઉ પણ તેજસ્વી યાદવે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન SIR પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ લોકોની નાગરિકતા નક્કી કરવાનું કામ કરી રહ્યું છે, જે યોગ્ય નથી. આ ભારત સરકારનું કામ છે. જે આધારકાર્ડના આધારે મત આપવાની મંજૂરી આપવામાં આવે છે, તે જ આધારકાર્ડના આધારે મતદાન ચકાસણી થતી નથી. આ ચૂંટણી પંચની મનમાની છે.’

'બેઈમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો...' દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…
INDIA

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

June 10, 2026
મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
Next Post
હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe…

હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe...

ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…

ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ...

શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ અને ટ્રાવેલ્સના ધંધાને મળે છે નવી રોજગાર…

શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ અને ટ્રાવેલ્સના ધંધાને મળે છે નવી રોજગાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર | Total 350…

દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર | Total 350…

1 year ago
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

4 months ago
વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod…

વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod…

4 months ago
છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…

છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો | Leopard Attacks 6 Y…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News