gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ અને ટ્રાવેલ્સના ધંધાને મળે છે નવી રોજગાર…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ અને ટ્રાવેલ્સના ધંધાને મળે છે નવી રોજગાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : આવતીકાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો હિન્દુઓના પવિત્ર ગણાતો શ્રાવણ માસ અનેક લોકોના ધંધા-રોજગાર માટે રોટેશનનો મહિનો પણ બની જાય છે. શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દેવ દર્શન માટે ઉમટી પડે છે તેના કારણે ટ્રાવેલ્સના ધંધાવાળાને રોજગારીના નવા દ્વાર ખુલ્લા થયાં છે. શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ કરે છે અને આ દિવસોમાં ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા તથા મંદિરની આસપાસ બેસી ધંધો કરનારા માટે શ્રાવણ મહિનો સંજીવની જેવો બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ મહિના દરેક રવિવારે-અને સોમવારે દક્ષિણ ગુજરાતના બાર મહાદેવના દર્શનનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો ફાયદો નાની મોટી ગાડી લઈ ટ્રાવેલ્સનો ધંધો કરનારાઓને થયો છે. 

આવતીકાલ શુક્રવારથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે સૂરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે. શ્રાવણ મહિનામાં શિવજીનો મહિમા હોય સુરતીઓ દક્ષિણ ગુજરાતના બાર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આમ તો કેટલાક લોકો સોમવારે બાર મહાદેવ જવાનો આગ્રહ રાખે છે પરંતુ નોકરી ધંધા સાથે સંકળાયેલા લોકો વીક એન્ડમાં બાર મહાદેવના દર્શન માટે ઉપડી જાય છે. જેના કારણે સુરત શહેરમાં નાના ટ્રાવેલ્સવાળાઓ માટે આ શ્રાવણ મહિનો સંજીવની જેવો બની રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ નાના ટ્રાવેલ્સવાળાને રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. પહેલા તો માત્ર સોમવારે 12 મહાદેવના દર્શન કરવા માટે ટુર ઉપડતી હતી પરંતુ હવે રવિવારે પણ લોકો 12 મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જ્યારે કેટલાક  ટ્રાવેલ્સ વાળા ડાકોર, અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ પ્રવાસ શરૂ થઈ રહ્યાં છે. 

માત્ર ટ્રાવેલ્સ વાળાને જ તેજી છે તેવું નથી પરંતુ કેટલાક ટ્રાવેલ્સવાળા એક સમયનો નાસ્તો અને ભોજન પણ આપે છે  તેથી રસોઈયાની પણ ડિમાન્ડ રહે છે અને રસોઈયાનો ધંધો પણ ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા જાય છે ઘણાં પુજા કરાવતા હોય છે તેથી કર્મકાંડ કરતા બ્રાહ્મણો માટે પણ શ્રાવણ મહિનો ફળી રહ્યો છે. મંદિરના દર્શન માટે સુરતીઓ જાય છે એટલે ભગવાનને પુજાપો અને પ્રસાદ ધરાવે છે તેથી મંદિરની આસપાસ પુજાપો અને ફુલની દુકાન ધરાવતા લોકો માટે પણ ઘરાકી સારી રહે છે. 

દક્ષિણ ગુજરાતના અનેક મંદિરો બહાર ગામના તાજા શાકભાજીનું પણ વેચાણ થાય છે સુરતીઓ દેવ દર્શન માટે જાય છે ત્યારે તાજી શાકભાજી લેવાનો આગ્રહ રાખતો હોય નાના વેપારીઓને સીધો ફાયદો થાય છે અને શાકભાજીના દામ પણ સારા મળી શકે છે. આમ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને પુણ્ય કમાઈ રહ્યા છે તો શ્રદ્ધાળુઓના કારણે ટ્રાવેલ્સ વાળા સાથે નાનો ધંધો કરનારાઓ માટે પણ આવક માટેનો સ્ત્રોત બની જાય છે. 

શ્રાવણ માસમાં આ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવે છે

  1. – કંતારેશ્વર મહાદેવ, સુરત, 
  2. – ગળતેશ્વર મહાદેવ- કામરેજ
  3. – ઋઉ મુક્તેશ્વર મહાદેવ – એના
  4. – કનકેશ્વર મહાદેવ – કણાવ
  5. – કેદારેશ્વર મહાદેવ- બારડોલી
  6. – શુકલેશ્વર મહાદેવ- અનાવલ
  7. – ભાવ ભાવેશ્વર મંદિર- બરુમાળ
  8. – તડકેશ્વર મહાદેવ- વલસાડ
  9. –  મલ્લિકાર્જુન  મહાદેવ – ચીખલી
  10. –  સોમનાથ મહાદેવ – મહાદેવ
  11. – અંધેશ્વર મહાદેવ – અનાવલ
  12. – ગંગેશ્વર મહાદેવ – કછોલી
  13. – કામેશ્વર મહાદેવ – ગડત
  14. – કંતારેશ્વર મહાદેવ- સુરત
  15. – સિધ્ધનાથ મહાદેવ મંદિર સરસ, ઓલપાડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi…

પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi...

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ...

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, CCTV વાઈરલ | D…

દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, CCTV વાઈરલ | D…

9 months ago
ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકના વાવેતરના શ્રીગણેશ | Shri Ganesh for pla…

11 months ago
VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

1 year ago
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News