gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Free Trade Agreement: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની મુલાકાતે છે. આ દરિમયાન તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ અને તેમાં મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 

દ્વિપક્ષીય સંબંધો વિશે કરી ચર્ચા

ભારત-બ્રિટન વેપાર કરાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કરાર કરતાં પહેલાં તેમણે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ તૃતીય સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને બંને દેશોના સંબંધ વિશે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયામાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, દીવાલો પર લખ્યા ઉશ્કેરણીજનક મેસેજ

આર્થિક વિકાસ માટેની મોટી જીત: સ્ટાર્મર

કરાર પહેલાં વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમે જે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, તે નોકરી અને આર્થિક વિકાસ માટેની એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં કાપથી લઈને કપડાં, જૂતા અને ખાદ્ય ઉત્પાદનોની કિંમત સસ્તી થશે. 

શું છે FTA?

FTA (મુક્ત વેપાર કરાર) બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવનારો કરાર છે. જે હેઠળ બંને દેશ એકબીજાના ઉત્પાદન પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સને ઓછો કરે છે કાં તો ખતમ કરે છે. નોંધનીય છે કે, ભારત અને યુકે વચ્ચે FTAને લઈને ત્રણ વર્ષથી વાટાઘાટો થઈ રહી છે. 

આ પણ વાંચોઃ એશિયાના બે દેશો વચ્ચે યુદ્ધ: થાઈલેન્ડની એરસ્ટ્રાઈક બાદ કંબોડિયાનો રોકેટ અને ડ્રોનથી હુમલો

આ કરારથી ચામડું, જૂતા અને કપડાંને ઓછા ભાવે નિકાસ કરવું સંભવ થશે. જોકે, બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી થશે. મોદી કેબિનેટે બુધવારે(23 જુલાઈ) ATFને મંજૂરી આપી હતી. આ કરાર પર હસ્તાક્ષર બાદ બ્રિટિશ સાંસદની મંજૂરી લેવામાં આવશે, ત્યાર બાદ તે લાગુ થશે. 

શું થઈ શકે સસ્તું? 

ઈલેક્ટ્રોનિક્સ 

કપડાં

મરીન પ્રોડક્ટ્સ 

સ્ટીલ અને મેટલ

વ્હિસ્કી

જ્વેલરી

શું થઈ શકે મોંઘું?’

કૃષિ પ્રોડક્ટ્સ

કાર અને બાઈકના ઓટો પ્રોડક્ટ્સ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…
INDIA

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

May 15, 2026
‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…
INDIA

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

May 15, 2026
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…
INDIA

યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

May 15, 2026
Next Post
શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ અને ટ્રાવેલ્સના ધંધાને મળે છે નવી રોજગાર…

શ્રધ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ અને ટ્રાવેલ્સના ધંધાને મળે છે નવી રોજગાર...

પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi…

પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi...

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો | delhi uni…

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક, કોલેજની પાસે જ યુવકોએ ઘટનાને અંજામ આપ્યો | delhi uni…

7 months ago
વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

9 months ago
DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

5 months ago
પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha

પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News