gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પં. દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ યોજાશે | Gati Shakti …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
પં. દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ યોજાશે | Gati Shakti …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરામાં ગતિ શક્તિ યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ આગામી તા. 27 જુલાઈ રવિવારના રોજ સવારે 11:30 કલાકે આજવા રોડ સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને રક્ષામંત્રી રાજનાથ સિંહ, રેલવેમંત્રી તેમજ ગતિશક્તિ યુનિવર્સિટીના કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવ તથા વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરાશે.

ગતિ શક્તિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મનોજ ચૌધરી (વાઇસ ચાન્સેલર )એ જણાવ્યું હતું કે,  ત્રીજા દીક્ષાંત સમારોહમાં બેચ વર્ષ 2025ના બી.ટેક., બીબીએ અને એમબીએના 194 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. સાથે ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ આપવામાં આવશે. આ વર્ષે યુનિવર્સિટીએ 91ટકા વિદ્યાર્થીઓને આંતરિક ક્ષેત્રમાં પ્લેસમેન્ટ કર્યા છે. 5 ગોલ્ડ મેડલ ઉપરાંત બેસ્ટ ગ્રેજ્યુએટી સ્ટુડન્ટ ઓફ ધ યર અને આઉટ સ્ટેન્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડ એક – એક એનાયત કરાશે. અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ રક્ષામંત્રી રાજનાથ સિંહ દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. સન્માનિત અતિથિ તરીકે વડોદરા સાંસદ ડૉ. હેમાંગ જોષી ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓના શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રગીત સાથે દીક્ષાંત સમારોહનું સમાપન થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન | Rahul Gandhi to visit Gujara…

રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન | Rahul Gandhi to visit Gujara...

રાજકોટ શહેર પોલીસનો નિર્ણય: આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત | …

રાજકોટ શહેર પોલીસનો નિર્ણય: આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત | ...

અમદાવાદની કરૂણ ઘટના: સાબરમતી નદીમાં ડૂબતી માતાને બચાવવા પુત્રએ પણ લગાવી છલાંગ, બંનેના મોત | ahmedaba…

અમદાવાદની કરૂણ ઘટના: સાબરમતી નદીમાં ડૂબતી માતાને બચાવવા પુત્રએ પણ લગાવી છલાંગ, બંનેના મોત | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માત્ર ફોટો પડાવવા બસ શરૂ કરાઈ? રાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી રૂટ બંધ | Rajula Bus…

6 months ago
ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Heavy rain…

1 year ago
અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

9 months ago
નાસભાગ બાદ ટીવીકે પ્રમુખ અને અભિનેતા વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | karur stampede row bom…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News