gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, લોકોના રોષ બાદ પાલિકાએ હાથ ધરી કામગીરી | The scourge of…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલના શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, લોકોના રોષ બાદ પાલિકાએ હાથ ધરી કામગીરી | The scourge of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં મુખ્ય હાઈવે માર્ગ પર રખડતા ઢોરોનો ત્રાસ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ રખડતા ઢોરો હાઈવે પર અડિંગો જમાવીને બેસી જતા હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ

શહેરાના મુખ્ય હાઈવે પર આવેલા બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ સામે, તેમજ અણીયાદ ચોકડી અને સિંધી ચોકડી સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરોનો અડિંગો સામાન્ય દૃશ્ય બની ગયો છે. આ સમસ્યાથી વાહનચાલકોની સુરક્ષા જોખમાય છે.

પંચમહાલના શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, લોકોના રોષ બાદ પાલિકાએ હાથ ધરી કામગીરી 2 - image

આ ગંભીર સમસ્યાને લઈને લોકોની વારંવારની ફરિયાદ બાદ આખરે શહેરા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે રખડતા ઢોરોને પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે. પાલિકા દ્વારા આ ઢોરોને પકડીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું આ કાર્યવાહી એક બે દિવસ પુરતી જ રહેશે કે સમયાંતરે પણ કરવામાં આવશે. આ સાથે રસ્તા પર રખડતા છોડી મૂકનાર ઢોર માલિકો સામે પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને હાઈકોર્ટ દ્વારા રસ્તા પરના રખડતા ઢોરોના ત્રાસ અંગે વારંવાર ફટકાર લગાવવામાં આવી છે. તેમ છતાં, અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ જોવા મળે છે, જે તંત્રની બેદરકારી અને હાઈકોર્ટના આદેશોને અવગણવા સમાન જણાય છે. આ કામગીરી કેટલી અસરકારક નીવડે છે અને રખડતા ઢોરના ત્રાસમાંથી વાહનચાલકોને કાયમી મુક્તિ મળે છે કે કેમ, તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | 24 hours Rainfall i…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | 24 hours Rainfall i...

આરોગ્યની રક્ષા કરતી ડેરી પ્રોડક્ટ પર 12% GST, મોઘું થતા નકલી કારોબાર પણ વધ્યો, 5% કરવા માગ | Ghee Is…

આરોગ્યની રક્ષા કરતી ડેરી પ્રોડક્ટ પર 12% GST, મોઘું થતા નકલી કારોબાર પણ વધ્યો, 5% કરવા માગ | Ghee Is...

શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત | 118 year …

શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત | 118 year ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા | s jaishan…

સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા | s jaishan…

11 months ago
ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

1 year ago
ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…

ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…

2 months ago
જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પ…

જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News