gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન, કહ્યું- ‘ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા’ | rahu…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન, કહ્યું- ‘ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા’ | rahu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Big Statement: દેશભરમાં હિન્દી અને સ્થાનિક ભાષાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા છે અને પ્રગતિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. હું એમ નથી કહેતો કે હિન્દી ભાષામાં શિક્ષણ ન લો પણ આપણે અંગ્રેજીના કારણે પ્રગતિ કરી શકીએ છીએ.’

અંગ્રેજી સૌથી શક્તિશાળી છે: રાહુલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘પ્રગતિ માટે શિક્ષણમાં સૌથી મહત્ત્વપૂર્ણ કારણ શું છે? અંગ્રેજી. ભારતમાં સફળતા અને પ્રગતિનો સૌથી મોટું નિર્ણાયક અંગ્રેજી શિક્ષણ છે. આજે ભારતમાં કોઈપણ પ્રાદેશિક ભાષા અથવા હિન્દીમાં આપવામાં આવતા શિક્ષણ કરતાં અંગ્રેજી શિક્ષણ ઘણું અસરકારક છે. આ એક આશ્ચર્યજનક હકીકત છે. પરંતુ આ એક સત્ય છે. હું એમ નથી કહેતો હિન્દી કે પ્રાદેશિક ભાષાઓ મહત્ત્વપૂર્ણ નથી, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આજે ભારતમાં પ્રગતિ અંગ્રેજી શિક્ષણ દ્વારા નક્કી થઈ રહી છે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આનો અર્થ એ છે કે આપણે હિન્દી શિક્ષણ, તમિલ શિક્ષણ, કન્નડ શિક્ષણ પૂરું પાડવું પડશે. તેના પછી અંગ્રેજી ભાષાનું સ્થાન હોવું જોઈએ. આ એક વિચિત્ર વાત છે, પણ તે એક ઐતિહાસિક સત્ય છે.’

રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તમે તે બધા ભાજપના લોકોને પૂછો છો જે કહે છે કે અંગ્રેજી નાબૂદ કરવું જોઈએ, તમારા બાળકો કઈ શાળા/કોલેજમાં અભ્યાસ કરે છે? જવાબ હંમેશા એ જ રહેશે કે તેઓ અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે. તો મારો પ્રશ્ન એ છે કે – ભારતના સૌથી ગરીબ વ્યક્તિને આ તક કેમ ન આપવી જોઈએ? દલિત બાળકો, આદિવાસી બાળકો, OBC મહિલાઓને આ તક કેમ ન આપવી જોઈએ?’

અમિત શાહે શું કહ્યું?

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, ‘મારા શબ્દો યાદ રાખો કે આપણા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમાશે. હવે આવા સમાજનું નિર્માણ દૂર નથી. આપણા દેશની ભાષા અને આપણી સંસ્કૃતિ રત્નો છે અને ભાષાઓ વિના આપણે ભારતીય નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
INDIA

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

April 4, 2026
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
Next Post
નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ | Give up fake passports f…

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ | Give up fake passports f...

ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય, નકલી જંતુનાશકો વેચનારા સામે કડક કાર્યવાહીનો આદેશ | Now Actio…

ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય, નકલી જંતુનાશકો વેચનારા સામે કડક કાર્યવાહીનો આદેશ | Now Actio...

એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…

એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

8 months ago
2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2 days ago
લખતર પંથકમાં વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to voltage f…

લખતર પંથકમાં વોલ્ટેજ વધઘટ થવાથી વીજ ઉપકરણોને નુકસાન | Electrical appliances damaged due to voltage f…

8 months ago
ગુજરાતમાં ફરી બે સિસ્ટમ ‘એક્ટિવ’, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી | gujarat two weather …

ગુજરાતમાં ફરી બે સિસ્ટમ ‘એક્ટિવ’, હવામાન વિભાગની 7 દિવસ વરસાદની લેટેસ્ટ આગાહી | gujarat two weather …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News