gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband’s cousin on the p…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband’s cousin on the p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટની મહિલાએ જામનગર રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાવી : અવારનવાર દિવ, રાજકોટની હોટલોમાં શરીરસંબંધ બાંધ્યા, દ્વારકાની હોટલમાં મંગળસુત્ર પહેરાવ્યું 

રાજકોટ, : શહેરમાં રહેતી 30 વર્ષની પરણિતાને જામનગર રહેતા તેના પતિના માસીના પુત્રએ લગ્નની લાલચ આપી અવારનવાર શારિરીક સંબંધ બાંધી લગ્નનો ઈન્કાર કરી દીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, 2016માં તેના લગ્ન થયા હતાં. સંતાન પ્રાપ્તી થઈ નથી. એકાદ વર્ષ પહેલા તેના પતિનો માસીનો પુત્ર એવો આરોપી અવારનવાર તેના ઘરે આવતો હતો. તેને સંતાન થતા ન હોવાથી તેની દવા માટે જામનગર બોલાવતા સાસુ સાથે ગઈ હતી. ત્યાર પછી દર મહિને જામનગર દવા લેવા જવાનું થતું હતું. એક દિવસ આરોપીએ તેને કહ્યું કે, તારો પતિ દારૂ પીવાની ટેવવાળો છે, તને બરાબર રાખતો નથી, મારા પત્ની મારા મમ્મીને બરાબર રાખતા નથી, જેથી હું મારી પત્નીથી કંટાળી ગયો છું, હવે મારે પણ પત્ની સાથે રહેવું નથી તેમ કહી લગ્નની વાત કરી હતી.  ત્યાર પછી 2024ની સાલમાં તેનો પતિ, તે, આરોપી અને તેની પત્ની દીવ ફરવા ગયા હતાં. જયાં આરોપી અને તેના પતિએ ડ્રીંક કર્યું હતું. તેનો પતિ દારૂ પીને હોટલમાં સુઈ ગયો હતો. મોડી રાત્રે બે  વાગ્યે આરોપી તેના રૂમમાં આવ્યો હતો અને કહ્યું કે, હવે આપણે સંબંધમાં આગળ વધી જઈએ, હું તારી સાથે લગ્ન કરવાનો જ છું. બાદમાં તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતાં. આ પછી આરોપી સાથે અવારનવાર ફોનમાં વાતચીત થતી હતી. આરોપીએ તેને પતિથી છુટાછેડા લઈ લેવાનું અને તેના માતાના ઘરે રહેવા જવાનું કહ્યું હતું. જેને કારણે તે માતાના ઘરે રહેવા જતી રહી હતી. 

આ પછી આરોપી અવારનવાર રાજકોટ આવી માધાપર ચોકડી પાસે આવેલી હોટલે બોલાવી ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. સદર બજારમાં આવેલી હોટલમાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અંદાજે ૨૦થી ૨૫ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ગત ડીસેમ્બર માસમાં આરોપી પોતાના જન્મ દિવસ નિમિત્તે તેને દ્વારકા લઈ ગયો હતો. જયાંની હોટલમાં તેને મંગળ સુત્ર પહેરાવી, સેથો પુર્યો હતો. સાથોસાથ કહ્યું હું તને મારી પત્ની માનું છું. હું મારી પત્ની સાથે છુટાછેડા લઈ લઈશ. એક દિવસ આરોપીએ પત્ની સાથે છુટાછેડા થઈ ગયાનું કહ્યું હતું. એટલું જ નહી તેનો સામાન જામનગર લઈ જવાની વાત કરી હતી. ગત મે માસમાં આરોપીએ તેને તેડવા આવવાની વાત કરી હતી. પરંતુ તેડવા આવ્યો ન હતો. જેથી તે જામનગર જતા આરોપી તેની પત્ની માતા અને બાળકો સાથે હાજર હતો. આરોપીએ તેને આપણે ભાગી જશુ તેમ કહી જામનગરની હોટલમાં રાખી હતી. થોડા દિવસ સંબંધીના ઘરે પણ રાખી હતી. આખરે મારે લગ્ન કરવા નથી તેમ કહી દીધું હતું. જેને કારણે છેતરાઈ ગયાનો અહેસાસ થતા ફરીયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
Next Post
આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ | Scam of illegal amendments and a…

આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ | Scam of illegal amendments and a...

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro...

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા…

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા…

8 months ago
વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in ov…

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in ov…

1 year ago
વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ | 7770 women delivered in 108 ambulan…

વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ | 7770 women delivered in 108 ambulan…

12 months ago
ભાજપનું મેગા ઓપરેશન : આપના સાત સાંસદોને કેસરી ખેસ | BJP’s mega operation: Saffron sashes for seven A…

ભાજપનું મેગા ઓપરેશન : આપના સાત સાંસદોને કેસરી ખેસ | BJP’s mega operation: Saffron sashes for seven A…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News