gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રેલનગરમાં રહેતી મહિલાની પ્ર.નગરમાં ફરિયાદ : જુદા જુદા બહાના હેઠળ મહિલા પાસેથી રોકડ અને દાગીના લઈ પરત જ ન આપ્યા

રાજકોટ, : સોશ્યલ મીડીયા થકી મિત્ર બનેલા ભાવીન હર્ષદભાઈ રાયચુરાએ રોયલનગરમાં ગુલમહોર પ્લાઝામાં રહેતી ભુમીબેન ધવલભાઈ પુજારા (ઉ.વ. 32)ની રૂ. 2.46 લાખની મત્તા ઓળવી લીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

ફરીયાદમાં નોકરી કરતા ભુમીબેને જણાવ્યું છે કે, છ મહિના પહેલા ભાવીન સાથે સોશ્યલ મીડીયા થકી મીત્રતા બાદ પારીવારીક સંબંધો બંધાયા હતાં. જેને કારણે તે અવાર નવાર તેના ઘરે પણ આવતો હતો. તેણે તેના મમ્મી અને તેને ટીફીનમાં કામ અપાવવાની વાત કરી કહ્યું કે, મેટોડાની એક કંપનીનું તેને કામ મળ્યું છે. જેથી રાજકોટ આવવાનું થશે. રાજકોટમાં તેને કોઈ ઓળખતું ન હોવાથી તેના ઘરે રહેવાની વાત કરી હતી. તેણે અને પતીએ સહમતી આપતા ભાવીન અને તેની પત્ની પાયલ તેના ઘરે ત્રણ મહિના સુધી રોકાયા હતાં.

એક દિવસ ભાવીને પગાર મોડો થશે તેમ કહી તેને ક્રેડીટ કાર્ડ મારફત રૂ. 62,000  ઉપડાવ્યા હતાં. આ પછી બીજા 17,000 પણ ઉપડાવ્યા હતાં. થોડા દિવસો બાદ તેના નામે લોન કરાવી રૂ. 22,000નો મોબાઈલ લીધો હતો. જેના હપ્તા પોતે ભરશે તેમ કહ્યું હતું. ત્યાર પછી બાઈકની લોન પુરી કરવાની છે તેમ કહેતા તેના ભાઈ મહેક શૈલેષભાઈ આડતીયા પાસેથી રૂ. 42,000 અપાવ્યા હતાં. તેના થોડા દિવસો પછી તેને કહ્યું કે, તારા પતિ દેવુ ભરવામાં સોનુ વેચી નાખશે. જેથી તે સોનુ મને સાચવવા આપી દે તેમ કહેતા તેને પોતાનું મંગળ સુત્ર, સોનાનું પેન્ડન્ટ, સોનાની બે વીટી મળી રૂ. 1.50 લાખની કિંમતના અઢી તોલા સોનાના દાગીના આપી દીધા હતાં.  દોઢેક માસ પહેલા ભાવીન અને તેની પત્ની તેના ઘરેથી જતા રહ્યા બાદ કોલ કરતા પૈસા અને દાગીના આપવા બાબતે ખોટા બહાના બતાવતો હતો. આ રીતે રૂ. 2.46 લાખની તેની મત્તા પરત નહી આપતા આખરે તેના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac...

ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi…

ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GUમાં હોબાળો: અધિકારીઓની લેટ-લતીફી સામે NSUI લાલઘૂમ, યુનિવર્સિટીમાં તાળાબંધી | NSUI Protest and Lock…

9 months ago
શ્રમિક યુવતી સાથે શારીરિક અડપલા અંગે છેડતીનો ગુનો નોંધાયો | A case of molestation has been registere…

1 year ago
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

છોટાઉદેપુરમાં બેફામ ‘મોતની સવારી’ સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News