gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ | Scam of illegal amendments and a…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ | Scam of illegal amendments and a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના આધાર કેન્દ્રમાં દરોડામાં કૌભાંડ ખુલ્યું : આધાર કેન્દ્રના ઓપરેટર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ, ડોકયુમેન્ટસમાં ચેડાં કરવા બદલ રૂ. 200થી વધુ રકમ પડાવતા હતા

રાજકોટ,  શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટક બેન્ક ખાતે આવેલા આધાર કેન્દ્રમાં નામ, સરનામા સુધારવા માટે આવતા ગ્રાહકોના ઓરીજીનલ ડોકયુમેન્ટસ લઈ તેમાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી જરૂરી ચેડાં કરી તેને આધારની ઓનલાઈન સાઈટ ઉપર અપલોડ કરવાનું કારસ્તાન ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા આધારકાર્ડમાં ખોટી રીતે સુધારા-વધારા કરી અપલોડ કર્યા તે અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.  આધાર કેન્દ્રમાં કોઈ ગ્રાહક આવે અને પોતાના નામ-સરનામામાં સુધારા-વધારા કરવાનું કહે પરંતુ આ અંગેના તેની પાસે જરૂરી સર્ટીફિકેટ કે પુરાવા ન હોય તો ઝડપાયેલી ટોળકી કોમ્પ્યૂટર અને પ્રિન્ટરની મદદથી તેના ઓરીજીનલ ડોકયુમેન્ટને સ્કેન કરી તેમાં જરૂરી સુધારા-વધારા કરી પછીથી આવા ચેડાં કરેલા ડોકયુમેન્ટસને આધારની સાઈટ ઉપર અપલોડ કરી પૈસા પડાવતી હતી.  આ કૌભાંડ અંગે માહિતી મળતાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટક બેન્ક ખાતે આવેલા આધાર કેન્દ્રમાં દરોડો પાડી ત્યાંથી ઓપરેટર રવિ ખીમજી ધધાણીયા (ઉ.વ.ર૬, રહે. છોટુનગર મેઈન રોડ, રૈયા રોડ) અને કમિશન એજન્ટ હરેશ પ્રાગજી સાકરીયા (ઉ.વ.44, રહે. રામનગર સોસાયટી, નવા થોરાળા)ને ઝડપી લીધા હતા.  આ બંને આરોપીઓએ આપેલી માહિતીને આધારે રૈયા રોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં સ્થિત જન સુવિધા કેન્દ્ર (શિવમ ઈન્ફોટેક)માં દરોડો પાડી ત્યાંથી તેના બે સંચાલક સાર્થક જયંતિભાઈ બોરડ (ઉ.વ.ર૯, રહે. સ્કાય હાઈટસ, ગોર્વધન ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ), ધનપાલ રમેશભાઈ બોરીચા (ઉ.વ.ર૮, રહે. ભીડભંજન સોસાયટી, સાધુ વાસવાણી રોડ), બે એજન્ટ બીપીન ઉર્ફે વિશાલ પ્રવીણભાઈ ચોવટીયા (ઉ.વ.૩૬, રહે. વિવેકાનંદનગર, કોઠારીયા મેઈન રોડ) અને જુગેશ સાધુરામભાઈ બેશરા (ઉ.વ.૩ર, રહે. બજરંગવાડી, જામનગર  રોડ)ને ઝડપી લીધા હતા.  ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટક બેન્ક ખાતેના આધાર કેન્દ્રમાં કોઈ ગ્રાહક જયારે નામ કે સરનામામાં સુધારા-વધારા કરાવવા આવે અને તેની પાસે આ માટેના જરૂરી ડોકયુમેન્ટસ ન હોય તો તેના ઓરીજીનલ ડોકયુમેન્ટસ રવી લઈ લેતો હતો. જેમાં બાદમાં સાર્થક અને ધનપાલ પોતાની ઓફિસના કોમ્પ્યુટરમાં બે સોફટવેરનો ઉપયોગ કરી ડોકયુમેન્ટના બેકગ્રાઉન્ડ રિમુવ કરી બનાવટી ડોકયુમેન્ટ બનાવી તેની કલર પ્રિન્ટ કાઢી ઓપરેટર રવી પાસે મોકલી દેતા હતા. જે પછીથી આ ડોકયુમેન્ટસ આધારની સાઈટ ઉપર અપલોડ કરતો હતો. આ સમગ્ર કૌંભાડમાં હરેશ, બીપીન અને જુગેશ કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. ગ્રાહકો પાસેથી આ કામ માટે રૂ. 200થી વધુ રકમ પડાવતા હતા. 

લગ્ન, બર્થ સર્ટીફિકેટ કે પાનકાર્ડમાં જરૂરી ચેડાં કરી આપતા હતા

રાજકોટ, : ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે કોઈ મહિલા ગ્રાહક લગ્ન પછી પોતાના આધારકાર્ડમાં  નામમાં સુધારો કરાવવા આવે તો ફોટાવાળુ મેરેજ સર્ટીર્ફિકેટ જરૂરી હોય છે. પરંતુ તેની પાસે જો ફોટાવાળું મેરેજ સર્ટીફિકેટ ન હોય તો ઝડપાયેલી ટોળકી તેમાં ચેડાં કરી ફોટાવાળું મેરેજ સર્ટીફિકેટ બનાવી આપતી હતી. જો પાનકાર્ડ બારકોડ વગરનું હોય તો તેમાં  બારકોડ સ્કેન કરી આપતી હતી. જન્મ તારીખના દાખલામાં નામમાં જો નાનો-મોટો સુધારો કરવાનો હોય તો તે પણ કરી આપતી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro...

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી | Dahod News…

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી | Dahod News…

6 months ago
અમદાવાદ: ‘જૂનાગઢના નાગાબાવા’ના નામે લોકોને છેતરતો ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ…

અમદાવાદ: ‘જૂનાગઢના નાગાબાવા’ના નામે લોકોને છેતરતો ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ…

4 weeks ago
અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

7 months ago
૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News