gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજી GIDCમાં આવેલા કારખાનામાં દરોડો 1650 નંગ નકલી ટયુબ, 56700 પેકીંગ બેગ, ટયુબ પર પ્રિન્ટ કરવા માટેની ડાઈ કબજે

રાજકોટ, : આજી જીઆઈડીસીમાં સ્થિત મીરા ઉદ્યોગનગરમાં આવેલા રોલેક્ષ રબ્બર નામના કારખાનામાં પોલીસે દરોડો પાડી જાણીતી ટાયર કંપનીની ડુપ્લીકેટ ટયુબ બનાવવાનું કારસ્તાન ઝડપી લીધું હતું. કારખાનામાંથી પોલીસે 1650 નંગ નકલી ટયુબ કબજે કરી હતી. જો કે કારખાનાનો માલીક કોણ છે તે વિશે પોલીસે અજાણ હોવાનું કહેતાં આશ્ચર્ય ફેલાયું છે. 

સીએટ ટાયર કંપનીના સેલ્સ માર્કેટીંગના માણસોને જાણવા મળ્યું હતું કે રોલેક્ષ રબ્બર નામના કારખાનામાં તેમની કંપનીની ડુપ્લીકેટ ટયુબ બનાવી વેચવામાં આવે છે. આ અંગે કંપનીના ઈન્વેસ્ટીગેશન ઓફીસર સુશીલ ચૌહાણને કાર્યવાહી કરવાની સુચના આપતાં તેણે થોરાળા પોલીસનો સંપર્ક કર્યો હતો. 

ગઈકાલે બુધવારે થોરાળા પોલીસે રોલેક્ષ રબ્બર નામના કારખાનામાં દરોડો પાડતાં ત્યાંથી સીએટ કંપનીની 1650 ડુપ્લીકેટ ટયુબ મળી આવી હતી. જેની કિંમત રૂ. 5.44 લાખ ગણી હતી. આ ઉપરાંત 56700  નંગ બેગ કબજે કરી હતી.જેની કિંમત રૂ. 5.67 લાખ ગણી હતી. સાથો-સાથ ટયુબ ઉપર પ્રિન્ટ કરવા માટેની ડાઈ પણ મળી હતી. જેની કિંમત રૂ. 20,000 ગણી કુલ રૂ. 11.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ અંગે પોલીસે કારખાનાના માલીક સામે બીએનએસની કલમ 318(14) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ગઈકાલે બુધવારને કારણે કારખાનામાં રજા હતી. જેથી કારખાનાના માલીક હાજર ન હતા. કેટલાક મજુરો હાજર હતા. પરંતુ તેમની પાસેથી કારખાનાના માલીકનું નામ મળ્યું નથી. ફરિયાદમાં કારખાનાનું નામ રોયલ લખવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે જેમાં ભૂલ છે. ખરેખર કારખાનાનું નામ રોલેક્ષ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…
GUJARAT

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

May 14, 2026
લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…
GUJARAT

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

May 14, 2026
મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …
GUJARAT

મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …

May 14, 2026
Next Post
ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi…

ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi...

પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to...

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe…

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe…

9 months ago
ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

1 year ago
ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

1 year ago
કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…

કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News