gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા | congress and candidates pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રાજ્ય સરકારની વીજ કંપનીઓ એમજીવીસીએલ( મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) અને જીસેક( ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન)માં ભરતી નહીં કરાઈ રહી હોવાથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.આજે રેસકોર્સ વિસ્તારમાં આવેલા વિદ્યુત ભવનની બહાર ઉમેદવારોએ કંપનીઓની નીતિના વિરોધમાં કોંગ્રેસે અને ઉમેદવારોએ દેખાવો કર્યા હતા.જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ જોડાયા હતા.

કોંગ્રેસનું તેમજ ઉમેદવારોનું કહેવુ છે કે,  એમજીવીસીએલ દ્વારા ૨૦૨૧માં વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.એ પછી તાજેતરમાં પણ ફરી પરીક્ષા લેવામાં આવી હતી.હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે અને  પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા પણ મોટી હોય છે.તેની સામે એમજીવીસીએલ દ્વારા બે દિવસ પહેલા માત્ર ૧૦૨ ઉમેદવારોને વિદ્યુત સહાયક તરીકેના નિમણૂંક પત્રો અપાયા છે.બીજી તરફ સત્તાધીશો મોટાભાગની કામગીરીનું આઉટસોર્સિંગ કરી રહ્યા છે.જે બંધ કરવામાં આવે અને વધારે ઉમેદવારોની નિયમિત ભરતી કરવામાં આવે.સાથે સાથે જીસેકમાં પણ ૨૦૨૨માં વિદ્યુત સહાયકોની ભરતી કરવા માટે પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી.૫૫૦૦ કરતા વધારે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા પરંતુ હજી સુધી પરીક્ષા લેવામાં આવતી નથી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને અન્ય નેતાઓએ કહ્યું હતું કે, જો ભરતી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu…

યુનિ.માં એફવાયની ૧૧૮૨૯ બેઠકો પૈકી ૧૧૦૦૦ જેટલી બેઠકો ભરાઈ | 90 percents seats are filled in msu throu...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav…

આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

1 year ago
હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

9 months ago
ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

8 months ago
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News