gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિવ મંદિરો હર…હર…મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે

મંદીરોમાં પુજા, અર્ચના, આરતી, લધુ રૃદ્ર યજ્ઞા, શિવ સ્ત્રોતમ સહિતના કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગર –  હિન્દુ ધર્મમાં દરેક તહેવાર તેમજ તિથિનું વિશેષ મહત્વ છે ત્યારે ભગવાન ભોળાનાથની ૫ુજા અર્ચના અને તેમના મહિમાનો વિશેષ તહેવાર એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્ય સાથે ઝાલાવાડના શિવ મંદિરોમાં પણ સવારથી ભક્તોની ભીડ ઉમટી પડશે.

હિન્દુ ધર્મનો પવિત્ર અને વિશેષ આસ્થા અને શ્રધ્ધાનો મહિનો એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવાર તેમજ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસનો વિશેષ સંયોગ સર્જાયો છે જેને ધ્યાને લઈ સવારથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો તેમજ તાલુકા મથકોએ આવેલ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ ઉમટી પડશે. શ્રાવણ મહિનાને ધ્યાને લઈ દરેક શિવ મંદિરોને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે તેમજ મંદિરમાં પુજા, અર્ચના, આરતી, મહાપ્રસાદ, લધુરૃદ્ર યજ્ઞા, શિવકથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભગવાન ભોળાનાથના શિવલીંગને પણ અલગ-અલગ દિવસે વિશેષ શણગારથી સજ્જ કરવામાં આવશે. જ્યારે સવારથી ભક્તો જળાભિષેક કરી શિવજીની ભક્તિમાં લીન થશે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરીવિસ્તારમાં આવેલ વર્ષો જુના હાટકેશ્વર મહાદેવ, અણઘટનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ ઉપરાંત વઢવાણ ખાતે આવેલ ક્ષેમશંકર મહાદેવ, ચોટીલા તાલુકામાં આવેલ ઝરીયા મહાદેવ, કોઠારીયા રોડ પર આવેલ સ્ફટીક મહાદેવ, ધ્રાંગધ્રાના જડેશ્વર મહાદેવ તેમજ ફુલેશ્વર મહાદેવ સહિત તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીઠ ઉમટી પડશે અને સમગ્ર માહોલ હર…હર…મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
માંડલ-ચુંવાળ પંથકમાં બહેનોએ ઉમંગભેર દશામાં વ્રતની શરૃઆત કરી | Sisters in Mandal Chunwal diocese enth…

માંડલ-ચુંવાળ પંથકમાં બહેનોએ ઉમંગભેર દશામાં વ્રતની શરૃઆત કરી | Sisters in Mandal Chunwal diocese enth...

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am...

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

PM મોદીનો 50મી વખત વારાણસીની મુલાકાતે, કહ્યું- કાશી મારી છે અને હું કાશીનો છું | pm narendra modi va…

1 year ago
જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી | AMC Seals Vivekan…

જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી | AMC Seals Vivekan…

10 months ago
RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા | mohan bhagwat…

RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા | mohan bhagwat…

1 year ago
અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ | We are being accused of interfering …

અમારા પર સંસદની કામગીરીમાં દખલના આરોપ લાગી રહ્યા છે : સુપ્રીમ | We are being accused of interfering …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News