gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs …

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

SBI BANK NEWS : કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેન્ક ઓફ  ઇન્ડિયા (એસબીઆઇ)એ એટીએમ કેશ વિથડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઇને એટીએમ વિથડ્રોઅલ ચાર્જ પેટે જ રૂ. 2043 કરોડની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનાએ અન્ય નવ જાહેર ક્ષેત્રની બેન્કોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ રૂ. 3738.78 કરોડ છે. સંયુક્ત ધોરણે જોઈએ તો એસબીઆઇ પછી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) અને કેનેરા બેન્ક બે જ એવી બેન્ક છે જેણે એટીએમ રોકડ ઉપાડમાંથી અનુક્રમે રૂ. 90.33 કરોડ અને રૂ. 31.42 કરોડ એકત્રિત કર્યા છે.

આમ સરકારનું કહેવું છે કે એસબીઆઇએ જાહેર ક્ષેત્રની અન્ય બેન્કોની તુલનાએ એટીએમ રોકડ કમાણીમાં ઘણી સારી કામગીરી દાખવી છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ એટીએમ વિથડ્રોઅલમાંથી કરેલી કમાણી અંગે ગૃહમાં સવાલ પૂછવામાં આવતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.

એસબીઆઈએ છેલ્લા પાંચ વર્ષમાં એટીએમ રોકડ ઉપાડ પેટે રુ. 656 કરોડ, રુ. 228 કરોડ, રુ. 393 કરોડ, રુ. 435 કરોડ, રુ. 331 કરોડની આવક કરી હતી. તેનાથી વિપરીત બેન્ક ઓફ બરોડાએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનુક્રમે રુ. 70.06, રુ. 137.03, રુ. 184.88, રુ. 220.30, રૂ. 212.08 કરોડની ખોટ કરી હતી. આવી જ ખોટ કરવામાં તેના પછીના ક્રમે ઇન્ડિયન બેન્ક આવે છે. તેણે રુ. 41.85, રૂ. 89.53 , રૂ. 151.54, રૂ.161.70 અને રૂ. 188.75 કરોડની ખોટ નોંધાવી હતી. 

ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રાહકને પોતાની બેન્કના એટીએમમાંથી દર મહિને પાંચ ટ્રાન્ઝેકશન ફ્રી છે. જ્યારે મેટ્રો શહેરોમાં બીજી બેન્કના એટીએમમાં પર તે ત્રણ ટ્રાન્ઝેક્શન જ વિના મૂલ્યે કરી શકે છે. નોન મેટ્રો શહેરમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પાંચની છે.તેના પછી ગ્રાહકે પ્રતિ ટ્રાન્ઝેકશન્સ મહત્તમ રૂ.21 ચૂકવવા પડે છે. 

પહેલી એપ્રિલથી હવે પાંચ ફ્રી ટ્રાન્ઝેકશન્સ સિવાય એટીએમ ટ્રાન્ઝેકશન્સ કર્યા તો પ્રતિ ટ્રાન્ઝેકશન્સ રૂ. 19 ચૂકવવા પડશે. એટીએમ પર બેલેન્સ ચેક કરવાની ફી પણ એક રૂપિયો વધીને સાત રૂપિયા થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

June 9, 2026
Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…
INDIA

Explainer: ‘સુપર અલ નીનો’ લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય | Super…

June 9, 2026
Next Post
ચોટીલાના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો | A man was arrested with a quantit…

ચોટીલાના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો | A man was arrested with a quantit...

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu...

ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં ઃ સીબીએસઇ | dummy school students not sloow to…

ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં ઃ સીબીએસઇ | dummy school students not sloow to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

1 year ago
સૌરાષ્ટ્રમાં તાલાલા ગીર, ગોંડલ અને ભાણવડ પંથકમાં ધરતીકંપ | Earthquake in Talala Gir Gondal and Bhanv…

સૌરાષ્ટ્રમાં તાલાલા ગીર, ગોંડલ અને ભાણવડ પંથકમાં ધરતીકંપ | Earthquake in Talala Gir Gondal and Bhanv…

9 months ago
‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

‘આરોપીએ ભાગતાં-ભાગતાં પોલીસ કર્મીઓ પર કર્યો ગોળીબાર’, સાઈકો કિલરના એન્કાઉન્ટર મામલે ગાંધીનગર પોલીસનુ…

9 months ago
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ | Tr…

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ | Tr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News