gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરથાણા પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચે છે | A 10 year old boy sells marijuana …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
સરથાણા પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચે છે | A 10 year old boy sells marijuana …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ વિરુદ્ધના પોલીસના અભિયાન અંગે ગરમાયેલા રાજકારણની વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ 

સુરત, ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ વિરુદ્ધના પોલીસના અભિયાન અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેમજ જીગ્નેશ મેવાણીના સામસામા આક્ષેપ બાદ ગરમાયેલા રાજકારણની વચ્ચે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના શહેર સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હેઠળના સરથાણા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચતો હોય તેવો એક વિડીયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ વિરુદ્ધના પોલીસના અભિયાન અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેમજ જીગ્નેશ મેવાણીના સામસામા આક્ષેપ બાદ ગુજરાતમાં હાલ આ મુદ્દે રાજકારણ ગરમાયેલું છે.આજરોજ સુરતમાં કોંગ્રેસે પણ પોલીસ કમિશનરને દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું તે અરસામાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.પોણા બે મિનિટના આ વિડીયોમાં સરથાણા જકાતનાકા ખાતે ફ્લાયઓવર બ્રિજની નીચે ખુલ્લામાં એક ખાટલા ઉપર સૂતેલો અંદાજીત 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજાની પડીકી વેચતો નજરે ચઢ્યો હતો.તેની પાસે ઉભેલા બે યુવાન વારાફરતી પડીકી લઈ તેને પૈસા આપતા વિડીયોમાં નજરે ચઢે છે.તે દરમિયાન બાળક ખાટલામાં જ પડેલો રહી પડીકી આપી પૈસા લે છે.

સરથાણા પોલીસની રહેમ નજર હેઠળ 10 વર્ષનો બાળક સરેઆમ ગાંજો વેચે છે 2 - image

ઉલ્લેખનીય છે કે વિપક્ષ દારૂ, જુગાર અને ડ્રગ્સના વેચાણ અંગે પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપી રહી છે ત્યારે સરથાણા પોલીસની રહેમનજર હેઠળ વરાછા સુર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધીના વિસ્તારમાં થતા આ પ્રકારના વેચાણ અંગે ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખી ફરિયાદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ-રિસ્ક ટેક્સપેયર્સને CBDTની ચેતવણી | CBDT warns high risk taxpayers

વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ-રિસ્ક ટેક્સપેયર્સને CBDTની ચેતવણી | CBDT warns high risk taxpayers

ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa…

ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa...

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ 'ગ્રીન યોર સ્કૂલ' એવોર્ડ | Jivraj's Muvada Government Scho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

8 months ago
યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણીની અછત | water scarcity for students living in ho…

યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પાણીની અછત | water scarcity for students living in ho…

8 months ago
બજારના વ્યવહારોમાં છેતરપિંડી રોકવા સેબીએ UPI સેફગાર્ડ Valid શરૂ કર્યું | SEBI launches UPI Safeguard…

બજારના વ્યવહારોમાં છેતરપિંડી રોકવા સેબીએ UPI સેફગાર્ડ Valid શરૂ કર્યું | SEBI launches UPI Safeguard…

1 year ago
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News