gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ | High C…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
ભુજની જવેલર્સ પેઢીના ભાગીદાર સામેની ફોજદારી ફરિયાદની કાર્યવાહી સ્થગિત રાખવા હાઇકોર્ટનો હુકમ | High C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાગીદારીમાં નીકળતા એક કરોડ સબબ ઠગાઈ ગુનો નોંધાવ્યો હતો

ભુજ: ભુજની જવેલર્સે પેઢીના ભાગીદારે 10 વર્ષ જુના કિસ્સામાં દિવાની તકરારને ફોજદારી સ્વરૂપ આપી કરેલ ફરિયાદની કાર્યવાહીને હાઈકોર્ટે સ્થગિત રાખવા હુકમ કર્યો હતો. 

ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ સોની પ્રેમજી ગોવિંદજી નામની પેઢી તથા બીજી કે.જે. જવેલર્સના નામની બંને પેઢીમાં કિશોર પ્રેમજી સોની તેમના પત્ની તથા પુત્ર અને નાનાભાઇ જયેશભાઈ પ્રેમજી સોલંકી તેમના પત્ની અને પુત્ર પરિવારના સભ્યો ભાગીદાર હતા. વર્ષ ૨૦૧૮ના દિવાળીના તહેવાર બાદ પેઢીને લઈ કૌટુંબીક વિવાદ શરૂ થતા પેઢી બંધ થઇ હતી. ત્યારબાદ કુટુંબ અને સમાજના લોકો સમાધાન માટે ગયેલ પરંતુ જયેશ પ્રેમજીએ કબુલ ન કરતા વર્ષ ૨૦૨૧માં બંને ભાગીદાર પેઢીમાં તકરાર થયો હતો. કિશોર પ્રેમજી સોનીએ હાઈકોર્ટમાં અરજી કરી અને બંને પક્ષકારની સહમતીથી આરબીટેટરના એમ.એ. માજી મુખ્ય ન્યાયધિશ મુંબઈ અને કલકતા હાઈકોર્ટની નિમણુંક કરવામાં આવી હતી. તેઓ નિવૃત્ત થતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના સ્થાનેના અભીલાસ કુમારી, ચીફ જસ્ટીસ મણીપુર નિવૃત્તની નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાન કિશોર સોલંકી તરફથી ભુજ બી. ડીવીઝન પોલીસમાં અંદાજીત ૫૪ કિલો સોનું તેમજ અંદાજીત ૧૧૪ કિલો ચાંદીને રોકડ રૂપિયા ૪૦ લાખની ચોરીની ફરિયાદ તેના નાનાભાઈ જયેશ સોલંકી અને રાઘવ જયેશ સોલંકી સામે નોંધાવી હતી.પોલીસે બન્નની ધરપકડ કરી હતી. ત્યાર બાદ બન્ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતોને આધિન જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૨થી બંને પેઢીની તકરાર આરબીટેટમાં મેટર ચાલુમાં છે. તેમ છતાં જયેશ સોલંકી દ્વારા ૧૦ વર્ષ બાદ તેમના મોટાભાઇ કિશોર પ્રેમજી સોલંકીને આરબીટેટ કેસના સાહેદ ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી પર વિશ્વાસઘાતને ઠગાઈનો કેસ કર્યો હતો. જેમાં તેમના નિકળતા રૂ।. ૧ કરોડ આપતા નથી તેવી ફરિયાદ કરી હતી. આવા લેણા સંબંધે કોઈ બુકસ કે આધાર ન હોવા છતાં ગુન્હો નોંધાવતા કિશોર પ્રેમજીએ હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. તમામ પક્ષકારોને સાંભળી હાઈકોર્ટ આ ફરિયાદના અનુસંધાને આગળની કાર્યવાહી સ્થગિત કરાવી ચાર્જશીટ ન કરવા હુકમ કર્યો હતો. ઉપરાંત સાહેદ ભરત નાનાલાલ બુધ્ધભટ્ટી સામે પણ ગુન્હો નોંધાતા તેમણે એડી. સેસન્સ જજ ભુજની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે તમામ પક્ષકારોને સાંભળી આગોતરા જામીન મંજુર કરેલ છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ રદ્દ કરવાને કિશોરભાઈ તરફે જાલ ઉનવાલા કાઉન્સીલ તરીકે તથા સિનિયર એડવોકેટ પી.પી. મજમુદાર તથા મુર્ગેશભાઈ બારોટ હાજર રહ્યા હતા. તેમજ આગોતરા જામીન સંબંધે ભુજના એડવોકેટ ડી.વી. ગઢવી, વાય.બી.વોરા, અતુલ નેમચંદ મહેતા, એચ.કે. ગઢવી, એસ.એસ. ગઢવી હાજર રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
સુરતમાં વિડીયો વાયરલ કરવા ધમકી આપી તરૂણી પાસે તેના જ ઘરમાં ચોરી કરાવનાર ઝડપાયો | for allegedly steal…

સુરતમાં વિડીયો વાયરલ કરવા ધમકી આપી તરૂણી પાસે તેના જ ઘરમાં ચોરી કરાવનાર ઝડપાયો | for allegedly steal...

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w...

જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among…

જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક! | There is only 1 teacher among...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

7 months ago
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

2 months ago
ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

4 months ago
ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition…

ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ | /us issues addition…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News