gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન, ટ્રમ્પને બદમાશ ગણાવ્યા, કહ્યું, ‘થોડી ઢીલ આપશો તો માથા પર બેસી જશે…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in Business
0 0
0
ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન, ટ્રમ્પને બદમાશ ગણાવ્યા, કહ્યું, ‘થોડી ઢીલ આપશો તો માથા પર બેસી જશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

China Support Of India Over US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યા બાદ ચીને ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા છે અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. આ પહેલા ટ્રમ્પે ભારતથી અમેરિકામાં નિકાસ થતાં ઉત્પાદનો પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ટ્રમ્પને વાંધો એ છે કે, ભારત રશિયા પાસેથી વધુ વેપાર કરે છે, તેથી જ તેમણે ભારત-અમેરિકાના ગાઢ સંબંધો ભૂલી વધુ ટેરિફ ઝિંકી રહ્યા છે.

ચીન ભારતના સમર્થનમાં

ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે (7 ઑગસ્ટ) ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે. ચાઇનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘Give the bully an inch, he will take a mile (ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે)’

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત

ટ્રમ્પનો નિર્ણય એ UN અને WTOના નિયમનું ઉલ્લંઘન

આ સાથે ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે  ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો છે. ચીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન(WTO)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.

ભારત-બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ

ઉલ્લેખનીય છે કે, ભારત, બ્રાઝિલ અને ચીન BRICS ગ્રૂપના સભ્યો છે. ટ્રમ્પે બ્રિક્સના દેશો પર અનેક આક્ષેપો કરીને મોટો ટેરિફ વસૂલવાની વાત કહી છે. ટ્રમ્પે ભારત-ચીન પર પણ ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે, બંને દેશો રશિયા પાસેથી જે ક્રૂડ ખરીદી રહ્યા છે, તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. ટ્રમ્પે ટેરિફ બોંબ ઝિંક્યા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપી કહ્યું છે કે, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષાની ખાતરી કરવા માટે તમામ પગલા ભરશે.

આ પણ વાંચો : ‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે', સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant...

થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor…

થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor...

આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi…

આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

8 months ago
આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

9 months ago
સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો ઝીંકાયો, જાણો તમારા પર શું અસર થશે | …

2 weeks ago
જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News